P C Kapadia

P C Kapadia

સલમાન ખાન- આમિર ખાનની જોડી બનાવનાર નિર્માતા વિનય સિન્હાનું અવસાન

સલમાન ખાન- આમિર ખાનની જોડી બનાવનાર નિર્માતા વિનય સિન્હાનું અવસાન

બૉલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કલ્ટ ફિલ્મોની વાત થશે ત્યારે અંદાજ અપના અપનાનું નામ ચોક્કસ લેવાશે. આ ફિલ્મ જાય્રે રિલીઝ...

ફિલ્મ સ્ટુડિયોઝ સેટિંગ એન્ડ એલાઇડ મજદૂર યુનિયનના  જનરલ સેક્રેટરી ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજુ)ના  જન્મદિવસની ધમાકેદાર ઉજવણી

ફિલ્મ સ્ટુડિયોઝ સેટિંગ એન્ડ એલાઇડ મજદૂર યુનિયનના જનરલ સેક્રેટરી ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજુ)ના જન્મદિવસની ધમાકેદાર ઉજવણી

મહારાષ્ટ્ર સરકારના ઉર્જા અને કામગાર વિભાગમાં કામગાર પ્રતિનિધિ અને એશિયાના સૌથીમોટા ફિલ્મ ટ્રેડ યુનિયન ફિલ્મ સ્ટુડિયોઝ સેટિંગ એન્ડ એલાઇડ મજદૂર યુનિયનના જનરલ સેક્રેટરી તથા મુંબઈ ફિલ્મ ફેડરેશનના ટ્રેઝરર તથા સામાજિક-સાંસ્કૃતિક સંસ્થા શક્તિ જનહિત મંચના અધ્યક્ષ ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજુ)નો જન્મદિવસશનિવાર,18 જાન્યુઆરી 2020ના અનેક સ્થળે ધામધૂમથી ઉજવાયો. માંલાડ (પૂર્વ)સ્થિત અલાઇડ મજદૂર યુનિયન કાર્યાલય, અંધેરી (વેસ્ટ)સ્થિત મુંબઈ ફિલ્મ ફેડરેશન કાર્યાલય તથા નાલાસોપારા (પૂર્વ)માં, થાણે દુર્વાષ અપાર્ટમેન્ટ ડીમાર્ટ ઑફિસ, સંતોષ ભુવન અને અંબાડીસ્થિત શક્તિ જનહિત મંચની ઑફિસમાં કેક કાપી તથા શાદી ડૉટ કૉમ હૉલમાં રંગારંગ ગીતસંગીતના કાર્યક્રમો સાથે ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજુ)નો જન્મદિવસ મનાવવામાં આવ્યો. આ અવસરે લશાબીર નગરમાં ચાર દિવસીય નાઇટ બૉક્સ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. શક્તિ જનહિત મંચ સંસ્થા દ્વારા અનેક જરૂરિયાતમંદ પરિવારોને રાશન-ધાબળા વિતરિત કરાયા હતા. દરમ્યાન તમામ માટે એક કાર્ડિયાક એમ્બ્યુલંસનું પણ ઉદઘાટન કરાયું હતું. આમ શ્રી સંજુજીને તેમના જન્મદિને તેમના ચાહકો અને શુભચિંતકોની શુભેચ્છાઓની સાથોસાથ તમામ લાભાર્થી પરિવારોના આશીર્વાદ પણ મળ્યા. કાર્યક્રમ દરમ્યાન ખાસ મહેમાનોમાં ફિલ્મ ફેડરેશનના અધ્યક્ષ બી. એન. તિવારી, જનરલ સેક્રેટરી અશોક દુબે, શક્તિ જનહિત મંચના કાર્યકારી અધ્યક્ષ રામજતન ગુપ્તા, મહાસચિવ સંજય સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

ગિરના સિંહોને જીવલેણ રોગથી ઉગારવાના ભગિરથ પ્રયાસોની કથા – ધ લાયન કિંગડમ

ગિરના સિંહોને જીવલેણ રોગથી ઉગારવાના ભગિરથ પ્રયાસોની કથા – ધ લાયન કિંગડમ

માત્ર ગિરના જંગલોમાં વસતા એશિયાટિક લાયનની સમગ્ર જાતિનો નાશ થવાનો ભય જીવલેણ કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસ (CDV)ને કારણે ફેલાયો હતો. ગિરમાં...

Page 79 of 134 1 78 79 80 134

…અને મેં અભિનયને કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું : યતિન પરમાર

પાસ્ટ આઉટ સ્ટુડન્ટ દર પખવાડિયે એક્સપરિમેન્ટલ નાટક કરે છે. હું ત્યાં જોડાયો અને મને અહીં નાટકની બારીકાઈ શીખવા મળી

ફરી એકવાર… ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગજવવા આવી રહ્યો છે ઍક્શન સ્ટાર જીત ઉપેન્દ્ર

ફરી એકવાર… ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગજવવા આવી રહ્યો છે ઍક્શન સ્ટાર જીત ઉપેન્દ્ર

ગુજરાતનું એક નાનકડું ગામ છે રામનગર. ગામનું નામ ભલે રામનગર હોય પણ ત્યાંના રહેવાસીઓ, ખાસ કરીનો યુવાનોમાં દારૂ સહિત અન્ય ...

આયુષ શર્માની ફિલ્મ રુસલાનનું ઍક્શનથી ભરપુર ટ્રેલર રિલીઝ

આયુષ શર્માની ફિલ્મ રુસલાનનું ઍક્શનથી ભરપુર ટ્રેલર રિલીઝ

બૉલિવુડના સ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્માની ઍક્શન થ્રિલર રુસલાન ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર આજે ...

ક્લાઇમેટ વૉરિયર ભૂમિ પેડનેકર બની યંગ ગ્લોબલ લીડર

ક્લાઇમેટ વૉરિયર ભૂમિ પેડનેકર બની યંગ ગ્લોબલ લીડર

પ્રતિષ્ઠિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા શરૂ કરાયેલ યંગ ગ્લોબલ લીડર્સ સમુદાયનો ઉદ્દેશ્ય 40 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ દ્વારા સમાજને અપાયેલા ...

શ્રદ્ધા કપૂર અને ક્રીતિ સેનન બાદ માનુષી છિલ્લરની નો એન્ટ્રીમાં એન્ટ્રી

શ્રદ્ધા કપૂર અને ક્રીતિ સેનન બાદ માનુષી છિલ્લરની નો એન્ટ્રીમાં એન્ટ્રી

ઑપરેશન વેલેન્ટાઇન, બડે મીયાં છોટે મિયાં અને પિરિયડ ડ્રામા પૃથ્વીરાજ જેવી ફિલ્મો કર્યા બાદ માનુષી છિલ્લર ઓર એક મલ્ટીસ્ટારર ફિલ્મમાં ...

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.