• જવાની જાનેમનના જે ગીતની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ ઓલે ઓલે 2.0 આજે રિલીઝ કરાયું હતું. એને સાંભળીને લાગે છે કે હાલના સમયનું એ બેસ્ટ રીમિક્સ છે.
  • ફિલ્મમાં આપેલા મહત્ત્વના યોગદાન છતાં કોર્ટનો આદેશ હોવા છતાં ટાઇટલમાં ક્રેડિટ ન આપતા એડવોકેટ અપર્ણા ભટે ફરી દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે.
  • આગામી ફિલ્મ 83માં ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીની ભૂમિકા ભજવી રહેલા ધૈર્ય કરવાનું પહેલું પોસ્ટર રણવીર સિંહે રિલીઝ કર્યું હતું.
  • રજનીકાંત સાથે કાલાથી દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયરની શરૂઆત કર્યા બાદ હીના ખાન હવે આગામી તમિલ ફિલ્મ વાલિમાઇમાં અજિત સાથે જોવા મળશે.
  • તેલુગુ સુપરસ્ટાર વિજય દેવરકોન્ડાની બૉલિવુડ ડેબ્યુ ફિલ્મ ફાઇટરમાં અભિનેતા સાથે અનન્યા પાંડે જોવા મળશે.
  • બેવૉચ ફૅમ પામેલા એન્ડરસન (53)એ પાંચમીવાર પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ત્રીસ વરસ અગાઉ જેને પહેલીવાર મળેલી એવા બેટમેનના નિર્માતા જૉન પીટર્સ સાથે સોમવારે માલિબુ ખાતે તેમણે લગ્ન કર્યાં હતાં.
  • એક પછી એક હિટ ફિલ્મો આપનાર આલિયા ભટ્ટને વિકોએ એની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે.
  • એંસીના દાયકામાં થયેલી મિલોની હડતાલ પર આધારિત સંજય ગુપ્તાની આગામી ફિલ્મ મુંબઈ સાગામાં જ્હૉન અબ્રાહમ ચાર અલગ લૂકમાં જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here