Tuesday, October 20, 2020
Home Bollywood

Bollywood

સુશાંત સિંહ રાજપુતનું બન્યું પહેલું વૅક્સ સ્ટેચ્યુ

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના થયેલા અકુદરતી મૃત્યુને કારણે દેશ આખામાં શોકની લાગણી ફરી વળી હતી. સુશાંતના અવસાનને ત્રણ મહિનાનો ગાળો વીતી...

ગુજરા હુઆ ઝમાના આતા નહીં દોબારા ફૅમ સંગીતકાર એસ. મોહિન્દરનું નિધન

8 સપ્ટેમ્બર 1925માં અવિભાજિત પંજાબ (હાલ પાકિસ્તાનમાં)ના મોન્ટગોમરી જિલ્લાના સિલાનવાલા ગામમાં જન્મેલા એસ. મોહિન્દરને તેમના પિતા સુજાન સિંહ બક્ષી પાસેથી સંગીતનો પ્રેમ...

અર્જુન કપૂર બાદ મલઇકા અરોરા પણ કોરોના પોઝિટિવ

લૉકડાઉનની સાથે કોરોના વાઇરસ પણ બૉલિવુડને ધ્રુજાવી રહ્યો છે. છેલ્લા ન્યુઝ મુજબ અર્જુન કપૂર બાદ મલઇકા અરોરાનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો...

ગોરખા માટે જ્હૉન અબ્રાહમ અને નિખિલ અડવાણીએ માંગી સંરક્ષણ મંત્રાલયની પરવાનગી

બૉલિવુડમાં મિલિટરી સંબંધિત વિષય પર ફિલ્મો બનાવવાનું ચલણ વધ્યું છે. એ સાથે સંરક્ષણ મંત્રાલય પણ ફિલ્મમાં કોઈ ખોટી જાણકારી ન જાય એ માટે ખાસ...

આ છે પ્રભાસ-દીપિકાની ફિલ્મનો ફર્સ્ટ લૂક

બાહુબલી ફૅમ પ્રભાસ અને દીપિકા પદુકોણ તાનાજી ધ અનસંગ વૉરિયરના દિગ્દર્શક ઓમ રાઉતની આગામી ફિલ્મ આદિપુરૂષમાં સાથે જોવા મળશે. એનો પહેલો લૂક હાલ રિલીઝ...

સુશાંત સિંહ રાજપુતનો કેસની સીબીઆઈને સોંપાયો

સુશાંત સિંહ રાજપુત કેસની તપાસ કોણ કરે એ અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસનો ચુકાદો આજે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેસની તપાસનો અધિકાર સીબીઆઈને...

મર્લિન મનરો અને સુશાંત સિહ રાજપુત કેસ વચ્ચે કેટલી સમાનતા?

ભારતમાં બૉલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપુતની કથિત આત્મહત્યાનો કેસ ચર્ચામાં છે. પોલીસ સાથે એક નાના વર્ગનું માનવું છે કે સુશાંતે આત્મહત્યા કરી છે. તો...

સુશાંત સિંહ મામલે હવે વિદેશી મહિલાનું નામ : ભાજપે કરી તપાસની માંગણી

સુશાંત સિંહ રાજપુત કેસમાં ગૂંચવાડો વધતો જાય છે. હવે આ કેસમાં સુસાન વૉકર નામની વિદેશી મહિલાનું નામ બહાર આવ્યું છે. સુસાન એ મેન્ટલ થેરાપિસ્ટ...

વરિષ્ઠ કલાકારો પરનો મહારાષ્ટ્ર સરકારનો પ્રતિબંધ હાઇકોર્ટે હટાવ્યો

બૉમ્બે હાઇકોર્ટે આપેલા એક મહત્ત્વના ચુકાદામાં 65 વર્ષ કે એથી વધુ વયના કલાકારો પર ફિલ્મ કે સિરિયલમાં કામ કરવા પર મહારાષ્ટ્ર સરકારે મુકેલા પ્રતિબંધને...

ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી અનુપમા પાઠકે કરી આત્મહત્યા

અનેક ટીવી સિરિયલ અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી અનુપમા પાઠકે રવિવારે રાત્રે દહીસરસ્થિત એના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. અંતિમ...

બેલ બૉટમની ટીમ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા શૂટિંગ માટે ઉપડી લંડન

લૉકડાઉનના ચાર મહિનાના બ્રેક બાદ બેલ બૉટમની ટીમ શૂટિંગ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા લંડન જવા રવાના થઈ હતી. ફ્લાઇટ માટે જઈ રહેલા અક્ષય કુમાર,...

સુશાંત સિંહ રાજપુત કેસ : કંગના રનૌતે લીક કરી સુશાંતના પિતાની વૉટ્સઍપ ચેટ

થોડા દિવસોથી સમાચાર ઝળકી રહ્યા હતા કે બૉલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપુતનો પરિવાર મુંબઈ પોલીસ દ્વારા થઈ રહેલી તપાસથી સંતુષ્ટ નથી. આથી સુશાંતના પિતા...
- Advertisment -

Most Read

બૉલિવુડનો પ્રતિભાશાળી ફૅશન ડિઝાઇનર-સ્ટાઇલિસ્ટ સુરેશ ગણેશા

બિગ બૉસની ભૂતપૂર્વ સ્પર્ધક જસલીન મથારૂ ફરી ઍક્શનમાં આવી છે. તાજેતરમાં એણે આગામી ફિલ્મ વો મેરી સ્ટુડન્ટ હૈનું શૂટિંગ પૂરૂં કર્યું. ફિલ્મમાં...

કાટેલાલ એન્ડ સન્સ છે બે બહેનોની દાસ્તાન

સોની સબ પર નવેમ્બરથી એક નવો શો આવી રહ્યો છે, કાટેલાલ એન્ડ સન્સ. શોમાં દર્શાવવામાં આવ્યું છે કે સપનાઓ પુરૂષ કે મહિલાઓમાં...

એવું તે શું બન્યું કે ગોલીને બાથરૂમમાં સૂવું પડ્યું?

લૉકડાઉન દરમ્યાન સમગ્ર ભારત હાલાકી ભોગવી રહ્યું હોય તો ગોકુળધામવાસીઓ એમાંથી કેમ બાકાત રહી શકે? હંમેશ હસતા-રમતા રહેતા ગોકુળધામમાં ઉદાસીનો માહોલ છવાયો...