મરાઠીમાં ચંદ્રમુખી નામ સૌપ્રથમ
વાચવામાં આવ્યું, સાંભળવામાં આવ્યું એ સુપ્રસિદ્ધ લેખક વિશ્વાસ પાટીલના લેખનમાં.
અને હવે ચંદ્રમુખી નામ ફરી જોવા મળશે મોટા પરદા પર....
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના ગોરેગાવ ખાતે પ્રસુતિ બાદ તબિયત લથડતા તાત્કાલિક એમ્બ્યુલન્સ ન મળવાને કારણે મરાઠી ફિલ્મોની 25 વર્।ય અભિનેત્રી પૂજા ઝૂંજાર અને એના નવજાત...
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના ગોરેગાવ ખાતે પ્રસુતિ બાદ તબિયત લથડતા તાત્કાલિક એમ્બ્યુલન્સ ન મળવાને કારણે મરાઠી ફિલ્મોની 25 વર્।ય અભિનેત્રી પૂજા ઝૂંજાર અને એના નવજાત...
હૉલિવુડ, બૉલિવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં ખતરનાક ઍક્શન જોવા મળતી હોય છે. જોકે બાકીની પ્રાદેશિક ફિલ્મોમાં સામાન્ય ઍક્શન સીન સિવાય ખાસ હોતું નથી. અને એનું...
શનિવારે સાંજે સિદ્ધિવિનાયક મંદિર સામે આવેલી હોટેલ કોહિનૂરમાં હિન્દી ઉપરાંત દક્ષિણની ફિલ્મોના વિખ્યાત કલાકાર સયાજી શિંદે અભિનીત મરાઠી ફિલ્મ તાંડવની પ6કાર પરિષદનું યોજન કરવામાં આવ્યું હતું. 24 મેના રિલીઝ થી રહેલી ફિલ્મના મુખ્ય કલાકારો છે સયાજી શિંદે, આ...
ગયા વરસે મહારાષ્ટ્રભરના દર્શકોને જે કાર્યક્રમે ઘેલુ લગાડ્યું, જેની ચર્ચા દરેક મહારાષ્ટ્રિયનો કરી રહ્યા હતા એવા રિયાલિટી શો બિગ બૉસ મરાઠીની બીજી સીઝન ટૂંક...
ફિલ્મની જાહેરાત થવાથી લઈ એનું પોસ્ટર રિલીઝ સુધી ચર્ચામાં રહેલી મરાઠી ફિલ્મ જજમેન્ટનું દિલધડક ટ્રેલર રિલીઝ થયા બાદ દર્શકોની ઉત્સુકતામાં ઓર વધારો થયો છે.
ફિલ્મના...
દેશભરમાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે ત્યારે ફિલ્મ પણ કેમ પાછળ રહે? 26 એપ્રિલે રિલીઝ થઈ રહેલી વાયકૉમ-18 દ્વારા પ્રસ્તુત ફિલ્મ કાગરમાં પણ ગ્રામીણ રાજકારણની...