Sunday, January 24, 2021

Bollywood

Dhollywood

બૉક્સિંગ પર આધારિત અને બે સુપરસ્ટારને ચમકાવતી ગુજરાતી ફિલ્મ ધુંઆધાર

કોરોનાને કારણે દુનિયા જાણે થંભી ગઈ, લૉકડાઉનને કારણે લોકોનું ઘરની બહાર નીકળવાનું બંધ થયું. વિશ્વભરમાં ફેલાયેલી મહામારીને કારણે લોકોમાં એટલો ડર પેસી...

બૉલિવુડના દિગ્ગજ કલાકારોવાળી મલ્ટીસ્ટારર ગુજરાતી ફિલ્મમાં હીરો હતા નરેશ કનોડિયા

ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયાના અવસાનને પગલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક યુગ સમાપ્ત થયો. ઢોલિવુડના કપરા કાળમાં પણ જો કોઈ કલાકારે...

ગુજરાતમાં શૂટિંગની શરૂ કરવાની તારીખ જાહેર કરવા હિતુ કનોડિયાએ સરકારને કરી વિનંતી

1 જૂનથી સમગ્ર દેશમાં અનલૉક-1ની શરૂઆત થઈ છે, અનેક સેક્ટરમાં કામકાજ ફરી શરૂ થયું છે. જોકે ફિલ્મ-સિરિયલ-વેબ સિરીઝના શૂટિંગ ફરી શરૂ કરવાની...

હેપ્પી મેરેજ એનિવર્સરી મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા

એવો કોઈ ગુજરાતી નહીં હોય જે નરેશ કનોડિયાને ઓળખતું ન હોય. 1970માં આવેલી વેણીને આવ્યા ફૂલથી સતત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગજવી રહેલા...

લૉકડાઉન દરમ્યાન કરિયરની સિલ્વર જ્યુબિલીની અનોખી ઉજવણી કરી રહ્યો છે ઢોલિવુડનો કલાકાર વિવેક શાહ

અભિનેતા તરીકે કરિયરની શરૂઆત કર્યાની સિલ્વર જ્યુબિલી વિવેક શાહ કંઇક અનોખી રીતે ઉજવી રહ્યા છે. તેમની કારકિર્દીના પચીસમાં વરસમાં દેશ કોરોના જેવી જીવલેણ મહામારીનો...

બૉલિવુડમાં અનેક ટાઇટલ કોરોના પર રજિસ્ટર થયા, ઢોલિવુડમાં કેવી ફિલ્મો બનશે?

કોરોનાની કકળાટ વચ્ચે હાસ્યની હળવાશ..- 3 બૉલિવુડ કોઈ પણ ઘટના કે દુર્ઘટના બને કે એના પર ફિલ્મ બનાવવાના...

Marathi Films

ઝોંબિવલી : મરાઠીની પહેલવહેલી ઝૉમ-કૉમ ફિલ્મ

રાજ્ય સરકારે લાઇટ્સ... કેમેરા... ઍક્શન... કહેવાની છૂટ આપ્યા બાદ મનોરંજનની દુનિયા ફરી ધમધમાટ કરવા લાગી છે. જોકે નિર્માતાએ સાવચેતીના તમામ પગલાં લેવા ફરજિયાત બનાવાયા...

ખેડૂતોની વ્યથા-મનોદશા વર્ણવતી શોર્ટ ફિલ્મ સંભવતઃનો પ્રીમિયર ઝી-૫ પર થશે

કુદરતી આફત હોય કે દેશના વિકાસ કાર્યો, એનો જો કોઈ પહેલો ભોગ બનતું હોય તો એ છે ખેડૂત. કુદરતી આફત આવી હોય ત્યારે...

મહારાષ્ટ્ર દિન નિમિત્તે એમેઝોન પ્રાઇમ પર થશે એબી આણિ સીડીનો ડિજિટલ પ્રીમિયર

એમેઝોન પ્રાઇમ વિડિયોએ નિર્માતા અક્ષય બર્દાપુરકર સાથે તાજેતરમાં રિલીઝ થયેલી કૉમેડી ફિલ્મ એબી આણિ સીડીના મહારાષ્ટ્ર દિને ડિજિટલ પ્રીમિયરની ઘોષણા કરી છે. એબી આણિ...

Hollywood News

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Dhollywood Interview

અક્ષતનું દિલ તો અભિનય માટે જ ધડકતું રહ્યું છે

વીસમી સદીના વિજય દત્તથી લઈ આજની એકવીસમી સદી સુધીમાં અનેક હીરો આવ્યા અને એમાંના ઘણા નિવૃત્ત થઈ ગયા પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો વિલન આજની...

Tellywood

ટપુ સેનાએ ગાર્ડનમાં ઉજવશે પિત્ઝા પાર્ટી?

ટપુ સેના પિત્ઝા પાર્ટીની ઉજવણી કેવી રીતે કરવી એની દુવિધામાં હતી. સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ ભીડેએ તો લૉકડાઉનની ઘોષણા કરવાની સાથે પૂરી...

ડ્રગ્ઝ મામલે કૉમેડિયન ભારતી સિંહ અને એના પતિ હર્ષ એનસીબીની હિરાસતમાં

ટેલિવિઝનની જાણીતી કૉમેડિયન ભારતી સિંહના ઘર પર નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ આજે (શનિવાર) દરોડો પાડ્યો હતો. ભારતી સિંહ અને એના પતિ હર્ષ...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નિર્માતા આસિત મોદી કોરોના પોઝિટિવ

આ અઠવાડિયે જ ટીઆરપી ચાર્ટમાં ટૉપ-5 શોમાં પાછી એન્ટ્રી કરનાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. લક્ષણો...

ક્યા બાત હૈ… રૂપા દિવેટિયાનો જોવા મળશે ઍક્શન અવતાર

ગુજરાતી-હિન્દી ફિલ્મ, ટીવી સિરિયલનાં જાણીતાં અભિનેત્રી રૂપા દિવેટિયા એકતા કપૂરની સિરિયલમાં કંઇક અનોખા અંદાજમાં જોવા મળશે. વરસોથી મનોરંજન જગતમાં કાર્યરત રૂપા દિવેટિયાએ...

વિશ્વામિત્ર બનેલા ઐયરનું તપોભંગ કરવા બબિતા બની મેનકા

7-8 મહિનાથી ચાલી રહેલા લૉકડાઉન બાદ અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ પણ શરતી. લૉકડાઉનને કારણે લોકો એટલા ત્રાસી ગયા કે જે મનમાં આવે...
- Advertisement -

Tellywood Eevents

ઈન્ડિયન આઈડલ-11નો તાજ સની હિન્દુસ્તાનીના શિરે આવ્યો હતો. ટોપ-5 સિંગર વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો હતો અને તેમાં સની હિન્દુસ્તાનીએ બાજી મારી લીધી હતી. સનીને...
Advertisment

Drama

નોખી માટીનો નોખો માનવી કમલેશ મોતા

હજુ સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખે કરેલી જન્મદિવસની ઉજવણીનો આનંદ શમ્યો નહોતો ત્યાં ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર-દિગ્દર્શક-નિર્માતા અને ભારતીય વિદ્યાભવનના પ્રોગ્રામ ડિરેક્ટર કમલેશ...

જન્મશતાબ્દી નિમિત્તે દિગ્ગજ કલાકાર પ્રતાપ ઓઝાને આદરાંજલિ

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ, જાજરમાન, નરબંકા, આંજી નાખે એવા કલાકાર, દિગ્દર્શક પ્રતાપભાઇ ઓઝાની આજે 100મી જન્મજયંતિ છે . 20મી જુલાઇ 1920 અમદાવાદમાં જન્મેલા પ્રતાપભાઇનો પહાડી, બુલંદ...

જાણીતા નાટ્ય લેખક ઉત્તમ ગડાનું નિધન

ગુજરાતી નાટકોના મહારથી લેખક ઉત્તમ ગડાનું 71મા વર્ષે અમેરિકા ખાતે નિધન થયું છે. ઉત્તમ ગડાના અવસાનને કારણે નાટ્યજગતમાં શોકની લાગણી ફેલાઈ છે....

મરાઠીના દિગ્ગજ લેખક, નાટ્યકાર અને ફિલ્મ નિર્માતા રત્નાકર મતકરીનું નિધન

રત્નાકર મતકરીના અનેક નાટકો ગુજરાતીમાં પણ ભજવાયા છે વરિષ્ઠ સાહિત્યકાર, નાટ્યલેખક, રંગકર્મી અને નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ દિગ્દર્શક...

Web series

સેક્સ ચેન્જ ઓપરેશન પર આધારિત વેબ સિરીઝમાં અદા શર્મા ભજવશે યુવક-યુવતીનું પાત્ર

વેબ સિરીઝ પતિ પત્ની ઔર પંગા નામની આગામી વેબ સિરીઝમાં અદા શર્મા એક એવું પાત્ર ભજવી રહી છે જેની કલ્પના ભાગ્યે જ...

દયા વેબ સિરીઝથી કરી રહ્યો છે પુનરાગમન

દેશની સૌથી લોકપ્રિય સિરીઝમાંની એક સીઆઈડી જે ૨૧ વરસ સુધી ટેલિકાસ્ટ થઈ હતી એ ક્રાઇમ સિરીઝના મુખ્ય પાત્રોને દર્શકો આજે પણ ભૂલ્યા...

કારગિલના ગુમનામ હીરોની વાત લઈ આવી રહ્યા છે બૉની કપૂર

દેશની અગ્રણી ઓટીટી બ્રાન્ડ જી-૫ પર કારગિલ યુદ્ધની કથા રજૂ કરવામાં આવશે. આ સિરીઝમાં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધની વાત સાથે એક એવા...

ક્રિમિનલ જસ્ટીસની બીજી સીઝનમાં માધવ મિશ્રાના કેરેક્ટરમાં ફરી જોવા મળશે પંકજ ત્રિપાઠી

ગયા વરસે રિલીઝ થયેલી ક્રિમિનલ જસ્ટીસના માધવ મિશ્રાના પાત્રને હજુ દર્શકો ભૂલ્યા નહીં હોય. સીધોસાદો લાગતો ઍડવોકેટ માધવ મિશ્રા એક જટિલ કેસ...

Album

એજાઝ ખાનનું હૃદયસ્પર્શી ગીત ઓ મા

વિવાદિત બયાનબાજીને કારણે હંમેશ સમાચારોમાં ચમકતો રહેતો એજાઝ ખાન અત્યારે એના એક વિડિયો આલબમ ઓ માને કારણે સૌનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો...

લગ્નસરા માટેનું પર્ફેક્ટ સોંગ ગજિયો

લગ્નના દિવસની  સુખદ ક્ષણોની લાગણી અને ઉત્તેજનાને ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરતું ગીત એટલે ગજિયો. ગીતના શબ્દો અને સંગીત જ મજેદાર...

બહિર્મુખી પ્રતિભા ધરાવતા સરદાર સોઢીનું પંજાબી આલ્બમ

પ્રોડક્શન કન્ટ્રોલર તરીકે કરિયરની શરૂઆત કરનાર  સોઢીના અનેક આલ્બમ પણ રિલીઝ થયા છે. હાલ તેમના આગામી સિંગલનું શૂટિંગ ફિલ્મ સિટી અને મુંબઈના...

હિન્દી ગીતોના ગુજરાતી વર્ઝન લાવી રહ્યું છે સારેગામા

દેશની સૌથી જૂની અને મોટી મ્યુઝિક કંપની સારેગામા ઇન્ડિયા ગુજરાતી શ્રોતાઓ માટે  જૅમ-૮ મ્યુઝિક બેન્ડના સહયોગમાં હિન્દી ફિલ્મોનાં લોકપ્રિય ગીતોના ગુજરાતી વર્ઝન...