P C Kapadia

P C Kapadia

અમેરિકાની સિંગર વિન્ની ડાહરાની પંજાબી આલ્બમ દ્વારા ભારતમાં ધમાકેદાર એન્ટ્રી

અમેરિકાની સિંગર વિન્ની ડાહરાની પંજાબી આલ્બમ દ્વારા ભારતમાં ધમાકેદાર એન્ટ્રી

આજકાલ પંજાબી ફિલ્મો અને પંજાબી આલ્બમ પૂરા ભારતમાં અને વિદેશમાં ધૂમ મચાવી રહ્યા છે. જેને કારણે આજકાલ પંજાબી ફિલ્મો અને...

ગામડાના ધુળિયા રસ્તાઓથી મુંબઈના રેકોર્ડિંગ સ્ટુડિયો સુધી પહોંચી ફરમાની નાઝ

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના એક નાનકડા ગામડામાં દહાડિયા તરીકે કામ કરનાર રૂઢિચુસ્ત મુસ્લિમ મજૂરને ત્યાં જન્મેલી ફરમાન નાઝ છઠ્ઠા ધોરણ...

મુકેશ ખન્નાએ ૩-ડી એનિમેટેડ સિરીઝ શક્તિમાનનું પોસ્ટર લૉન્ચ કર્યું

વીસ-બાવીસ વરસ અગાઉ દૂરદર્શન પર પ્રસારિત થતી સિરિયલ એટલી લોકપ્રિય હતી કે નાના બાળકો જ નહીં, મોટેરાઓ પણ સમય થાય...

ક્રિસમસની રાતે યોજાશે ગુજરાતી ફિલ્મોનો અનેરો અવસર

અમદાવાદ ખાતે યોજાઈ રહી છે ગુજરાતી ફિલ્મોને બિરદાવતી ગુજરાતી આઇકોનિક ફિલ્મ ઍવોર્ડ નાઇટ ડિસેમ્બર મહિનો શરૂ થાય કે સમગ્ર ગુજરાતી...

ઇશાન ખટ્ટર ચોવીસ વરસ મોટી મહિલાના પ્રેમમાં

મરાઠીની સો કરોડની ક્લબમાં પહોંચેલી પહેલવહેલી ફિલ્મ સૈરાટ પરથી બનેલી હિન્દી ફિલ્મ ધડકથી બૉલિવુડમાં એન્ટ્રી કરનાર ઇશાન ખટ્ટર આજકાલ ચર્ચામાં...

ક્રીતિ સેનન : …જો મેં હા કહી હોત તો આજે મારી જર્ની પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોત

હાઉસફુલ-૪ બાદ ૬ ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી પાનીપતમાં ક્રીતિ સેનન જોવા મળશે. હાલ પાનીપતના પ્રચારમાં વ્યસ્ત ક્રીતિ સેનને ફિલ્મી ઍક્શન...

ગુજરાતીમાં લખલૂટ ખર્ચે બનેલી “ગુજરાત 11” ના અમદાવાદ-મુંબઈમાં યોજાયેલ પ્રીમિયરની ઝલક

જયંત ગિલાટર દ્વારા દિગ્દર્શિત ગુજરાત-11 ફિલ્મના બે પ્રીમિયર અમદાવાદ અને મુંબઈ ખાતે યોજાયા હતા. અમદાવાદ ખાતે ગુજરાતીમાં બનેલી પહેલી સ્પોર્ટ્સ...

Page 83 of 134 1 82 83 84 134

…અને મેં અભિનયને કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું : યતિન પરમાર

પાસ્ટ આઉટ સ્ટુડન્ટ દર પખવાડિયે એક્સપરિમેન્ટલ નાટક કરે છે. હું ત્યાં જોડાયો અને મને અહીં નાટકની બારીકાઈ શીખવા મળી

ફરી એકવાર… ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગજવવા આવી રહ્યો છે ઍક્શન સ્ટાર જીત ઉપેન્દ્ર

ફરી એકવાર… ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગજવવા આવી રહ્યો છે ઍક્શન સ્ટાર જીત ઉપેન્દ્ર

ગુજરાતનું એક નાનકડું ગામ છે રામનગર. ગામનું નામ ભલે રામનગર હોય પણ ત્યાંના રહેવાસીઓ, ખાસ કરીનો યુવાનોમાં દારૂ સહિત અન્ય ...

આયુષ શર્માની ફિલ્મ રુસલાનનું ઍક્શનથી ભરપુર ટ્રેલર રિલીઝ

આયુષ શર્માની ફિલ્મ રુસલાનનું ઍક્શનથી ભરપુર ટ્રેલર રિલીઝ

બૉલિવુડના સ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્માની ઍક્શન થ્રિલર રુસલાન ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર આજે ...

ક્લાઇમેટ વૉરિયર ભૂમિ પેડનેકર બની યંગ ગ્લોબલ લીડર

ક્લાઇમેટ વૉરિયર ભૂમિ પેડનેકર બની યંગ ગ્લોબલ લીડર

પ્રતિષ્ઠિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા શરૂ કરાયેલ યંગ ગ્લોબલ લીડર્સ સમુદાયનો ઉદ્દેશ્ય 40 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ દ્વારા સમાજને અપાયેલા ...

શ્રદ્ધા કપૂર અને ક્રીતિ સેનન બાદ માનુષી છિલ્લરની નો એન્ટ્રીમાં એન્ટ્રી

શ્રદ્ધા કપૂર અને ક્રીતિ સેનન બાદ માનુષી છિલ્લરની નો એન્ટ્રીમાં એન્ટ્રી

ઑપરેશન વેલેન્ટાઇન, બડે મીયાં છોટે મિયાં અને પિરિયડ ડ્રામા પૃથ્વીરાજ જેવી ફિલ્મો કર્યા બાદ માનુષી છિલ્લર ઓર એક મલ્ટીસ્ટારર ફિલ્મમાં ...

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.