તમે જ્યારે દિલોજાનથી તમારી માતૃભૂમિની સેવા કરતા હો ત્યારે તમારું બાળક પણ તમારી પ્રાથમિકતા રહેતી નથી. મ્યુઝિક માર્કેટમાં હલચલ મચાવી દેનાર નવું સિંગલ ગુજારા પણ દેશને સર્વોપરી માનવાની ભાવનાને રજૂ કરે છે.

આ ગીત એકદમ ભાવવાહી રીતે ગાયું છે વરૂણ ભારતીએ. તો એના હ્રદયસ્પર્શી શબ્દો અને સંગીત છે કરણ શર્માનું. એના વિડિયોમાં અભિનય દ્વારા દેશભક્તિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યુ છે રાયો એસ. ભકિરતા અને અર્લિન ઉપાસનાએ. ટી. સીરિઝ દ્વારા રિલીઝ કરાયેલાં ગીતનો વિડિયો જેક મ્યુઝિક દ્વારા દિગ્દર્શિત કરાયો છે. દેશભક્તિથી પ્રચુર ગીતને માણવા આપેલ લિન્ક પર ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here