ફિલ્મ સ્ટુડિયોઝ સેટિંગ એન્ડ એલાઇડ મજદૂર યુનિયનના  જનરલ સેક્રેટરી ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજુ)ના  જન્મદિવસની ધમાકેદાર ઉજવણી

ફિલ્મ સ્ટુડિયોઝ સેટિંગ એન્ડ એલાઇડ મજદૂર યુનિયનના જનરલ સેક્રેટરી ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજુ)ના જન્મદિવસની ધમાકેદાર ઉજવણી

મહારાષ્ટ્ર સરકારના ઉર્જા અને કામગાર વિભાગમાં કામગાર પ્રતિનિધિ અને એશિયાના સૌથીમોટા ફિલ્મ ટ્રેડ યુનિયન ફિલ્મ સ્ટુડિયોઝ સેટિંગ એન્ડ એલાઇડ મજદૂર યુનિયનના જનરલ સેક્રેટરી તથા મુંબઈ ફિલ્મ ફેડરેશનના ટ્રેઝરર તથા સામાજિક-સાંસ્કૃતિક સંસ્થા શક્તિ જનહિત મંચના અધ્યક્ષ ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજુ)નો જન્મદિવસશનિવાર,18 જાન્યુઆરી 2020ના અનેક સ્થળે ધામધૂમથી ઉજવાયો. માંલાડ (પૂર્વ)સ્થિત અલાઇડ મજદૂર યુનિયન કાર્યાલય, અંધેરી (વેસ્ટ)સ્થિત મુંબઈ ફિલ્મ ફેડરેશન કાર્યાલય તથા નાલાસોપારા (પૂર્વ)માં, થાણે દુર્વાષ અપાર્ટમેન્ટ ડીમાર્ટ ઑફિસ, સંતોષ ભુવન અને અંબાડીસ્થિત શક્તિ જનહિત મંચની ઑફિસમાં કેક કાપી તથા શાદી ડૉટ કૉમ હૉલમાં રંગારંગ ગીતસંગીતના કાર્યક્રમો સાથે ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજુ)નો જન્મદિવસ મનાવવામાં આવ્યો. આ અવસરે લશાબીર નગરમાં ચાર દિવસીય નાઇટ બૉક્સ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. શક્તિ જનહિત મંચ સંસ્થા દ્વારા અનેક જરૂરિયાતમંદ પરિવારોને રાશન-ધાબળા વિતરિત કરાયા હતા. દરમ્યાન તમામ માટે એક કાર્ડિયાક એમ્બ્યુલંસનું પણ ઉદઘાટન કરાયું હતું. આમ શ્રી સંજુજીને તેમના જન્મદિને તેમના ચાહકો અને શુભચિંતકોની શુભેચ્છાઓની સાથોસાથ તમામ લાભાર્થી પરિવારોના આશીર્વાદ પણ મળ્યા. કાર્યક્રમ દરમ્યાન ખાસ મહેમાનોમાં ફિલ્મ ફેડરેશનના અધ્યક્ષ બી. એન. તિવારી, જનરલ સેક્રેટરી અશોક દુબે, શક્તિ જનહિત મંચના કાર્યકારી અધ્યક્ષ રામજતન ગુપ્તા, મહાસચિવ સંજય સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

મીરા રોડના આંગણે યોજાયો સાતમો રોશન સિતારે બૉલિવુડ અવોર્ડ – 2020

મીરા રોડના આંગણે યોજાયો સાતમો રોશન સિતારે બૉલિવુડ અવોર્ડ – 2020

રોશન સિતારે બૉલિવુડ અવોર્ડ – 2020ની સાતમી એડિશનનું આયોજન 19 જાન્યુઆરી 2020ના મીરા રોડસ્થિત શિવાર ગાર્ડન ખાતે કરવામાં આવ્યું છે....

લેન્સ ક્વીન કેલેન્ડર 2020 : હૉટ એન્ડ ટ્રેન્ડી કેલેન્ડર

લેન્સ ક્વીન કેલેન્ડર 2020 : હૉટ એન્ડ ટ્રેન્ડી કેલેન્ડર

પુરાણકાળમાં ઋષિ મુનિઓ તેમના તપ-આરાધના દ્વારા શક્તિશાળી ન બને એ માટે તપોભંગ કરવા અપ્સરાઓને મોકલી દેવો તેમના તપોભંગ કરવાના પ્રયાસો...

જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2020નો ધમાકેદાર શુભારંભ

જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2020નો ધમાકેદાર શુભારંભ

શુક્રવારે પાંચ દિવસીય બારમા જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (જિફ) - 2020નો ધમાકેદાર શુભારંભ થયો હતો. જયપુરના મહારાણા પ્રતાપ ઑડિટોરિયમમાં જિફ-12નો...

વિવાદાસ્પદ કલાકાર કમલ ખાનની ધમાકેદાર બર્થ-ડે પાર્ટી

વિવાદાસ્પદ કલાકાર કમલ ખાનની ધમાકેદાર બર્થ-ડે પાર્ટી

દેશદ્રોહી ફિલ્મથી બૉલિવુડમાં એન્ટ્રી કરનાર કમલ ખાન અભિનીત આ ફિલ્મ પર સરકારે પ્રતિબંધ મુકવો પડ્યો હતો. જ્યારે કોલાવરી ફૅમ સાઉથના...

બનારસમાં યોજાશે પહેલવહેલો યુપી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ

બનારસમાં યોજાશે પહેલવહેલો યુપી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર બનારસમાં પહેલીવાર ઉત્તર પ્રદેશ સરકાર પ્રેરિત યુપી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. 28...

પ્રેમ ચોપરાને અપાશે જિફ – એવરગ્રીન સ્ટાર અચીવમેન્ટ ઍવોર્ડ

પ્રેમ ચોપરાને અપાશે જિફ – એવરગ્રીન સ્ટાર અચીવમેન્ટ ઍવોર્ડ

17 જાન્યુઆરીથી જયપુરસ્થિત મહારાણા પ્રતાપ ઑડિયોરિયમ ખાતે સાંજે પાંચ વાગ્યે જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમની યોજાઈ રહી છે. આ...

દિગંબર જૈનોના પ્રાતઃસ્મરણીય મુનિ આચાર્યશ્રી વિદ્યાસાગરજીની બાયોપિકનું મુહૂર્ત

દિગંબર જૈન મુનિશ્રી આચાર્ય વિદ્યાસાગર મહારાજશ્રીના પ્રેરણાત્મક જીવન પર આધારિત ફિલ્મ અંતર્યાત્રી મહાપુરૂષનું મુહૂર્ત ગોરેગાવિસ્થત કૃષ્ણા સ્ટુડિયોમાં ગીતોના રેકોર્ડિંગથી કરવામાં...

Page 3 of 8 1 2 3 4 8

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.