બીતો નહીં, હું તારી સાથે છું એ વાક્ય સાંભળતા જ મરાઠીઓ જેમને આરાધ્ય ગણે છે એવા શ્રી સ્વામી સમર્થ મહારાષ્ટ્રયિનોની નજર સમક્ષ આવી જાય. જેમના દર્શન કરવા માત્રથી તન-મનના દુખ હળવા થઈ જાય છે એવા સ્વામીના અગાધ મહિમાને વર્ણવતી ફિલ્મનું મુહૂર્ત તાજેતરમાં સંપન્ન થયું. દિગ્દર્શક સમીર સુર્વેની ફિલ્મનું નામ છે શ્રી સ્વામી સમર્થ. હાલ ફિલ્મની સ્વામી સમર્થની મુખ્ય ભૂમિકા માટે કલાકારની શોધ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here