મનગમતા પાત્રને પામવા આકાશપાતાળ એક કરવા પડે છે. પ્રેમના ગૅટમૅટને સેટ કરવામાં અનેક મજેદાર કિસ્સાઓ બનતા હોય છે. નિશીથ શ્રીવાસ્તવ દિગ્દર્શિત ફિલ્મ કૉલેજ લાઇફની મજેદાર સફર કરાવે છે. ૧૬ નવેમ્બરે રિલીઝ થઈ રહેલી ફિલ્મમાં અક્ષય ટંકશાળે, નિખિલ વૈરાગર, રસિકા સુનીલ અને પૂર્ણિમા ડે મુખ્ય કલાકાર છે.