આનંદ ફિલ્મનાં ગીતો કહીં દૂર જબ દિન ઢલ જાયે અને જિંદગી કૈસી હૈ પહેલી ઉપરાંત રજનીગંધા ફિલ્મનું ટાઇટલ સોંગ રજનીગંધા ફૂલ તુમ્હારે જેવાં સુમધુર ગીતો લખનારા ગીતકાર યોગેશ ગૌડનું આજે 77મા વરસે નિધન થયું છે.

19 માર્ચ 1943ના લખનઊમાં જન્મેલા યોગેશ ગૌર તેમના પિત્રાઈ મુંબઈમાં સ્ક્રીનપ્લે ડિરેક્ટર તરીકે કામ કરતા હોવાથી કામની શોધમાં મુંબઈ આવ્યા. તેમની ક્ષમતાને હૃષિકેષ મુખર્જીએ ઓળખી અને તેમની પાસે આનંદ ફિલ્મનાં ગીતો લખાવ્યાં. ત્યાર બાદ તો તેમણે અનેક સુપરહિટ ગીતો આપ્યાં. તેમણે સિરિયલ લેખક તરીકે પણ કામ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here