Bollywood

મુંબઈમાં આકર્ષણનું કેન્દ્ર બની કોકોનટ ચા રાજાની વિસર્જન યાત્રા

મુંબઈમાં પડેલા ભારે વરસાદને કારણે દોઢ દિવસ માટે પધારેલા કોકોનટ ચા રાજાની વિસર્જન યાત્રાનું આયોજન પાંચમા દિવસે કરવાનું નક્કી કરાયું...

સંજય ભણશાળી આલિયા ભટ્ટ સાથે ઇન્શા અલ્લાહ બનાવશે : નવા હીરોની થશે એન્ટ્રી

પૂરા વીસ વરસ બાદ સંજય લીલા ભણશાળી સલમાન ખાનને લઈ ઇન્શા અલ્લાહ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ બંને વચ્ચે...

બિહાર ક્રિકેટની દયનીય દશા અને એની પાછળની રાજનીતિનું ચિત્રણ કિરકેટ

ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મ કિરકેટ : બિહાર કે અપમાન સે સન્માન તકનું ટ્રેલર લૉન્ચ કરાયું ત્યારે ફિલ્મમાં ભૂમિકા ભજવી...

અક્ષયકુમારને મળવા છેક દ્વારકાથી ચાલીને મુંબઈ આવ્યો એનો ચાહક

સોશિયલ મીડિયા પર ઍક્ટિવ અક્ષયકુમાર એના સામાજિક કાર્યો, ફિલ્મ કે અન્ય બાબતો ચાહકોમાં શેર કરતો હોય છે. સોમવારે આવો જ...

હવે તમામ પ્રકારની ઇવેન્ટ માટે આપને સેલિબ્રિટી ઉપલબ્ધ કરાવશે’ સેલિબ્રિટી હબ’

દક્ષિણ ભારતની 10 વરસનો બહોળો અનુભવ ધરાવતી વિખ્ત 'સેલિબ્રિટી હબ' કંપની હવે મુંબઈના અંધેરી (પશ્ચિમ)માં આવેલાલોખંડવાલામાં ચીફ મેનેજિંગ ડિરેક્ટર ચૈતન્ય જંગા દ્વારા તેમની ઑફિસનો શુભારંભ કર્યો છે. આ અવસરે આરએમજીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીવીએસ વર્મા,આરએમજીના સીઇઓ હરિ લીલા પ્રસાદ, મરાઠી અભિનેત્રી પ્રાજક્તા શિંદે સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. સેલિબ્રિટી હબ તમામ પ્રકારની ઇવેન્ટ માટેઆપને સેલિબ્રિટી ઉપલબ્ધ કરાવી આપશે. પછી કોઈ પાર્ટી હોય, બ્રાન્ડની ઑફિસ કે દુકાનનું ઓપનિંગ હોય કે કોઈ વિજ્ઞાપન કંપનીને મૉડેલ, ફિલ્મ કે ટીવી સ્ટાર,ક્રિકેટર કે અન્ય સ્પોર્ટના ખેલાડી જોઇતા હોય તો આ કંપની ઉપલબ્ધ કરાવી આપશે. તામ પ્રકારની સેલિબ્રિટી માટે અનેક જગ્યાએ ધક્કા ખાવાની જરૂર નહીં પડે,તમામ સેલિબ્રિટી માટે એક જ સ્થળ છે સેલિબ્રિટી હબ. સેલિબ્રિટી હબ માન્યતા પ્રાપ્ત અને સન્માનિત કંપની છે, જેની બ્રાન્ડ પ્રચાર, કાર્યક્રમની પબ્લિસિટી માટે મૉડેલ પૂરા પાડવાની સાથે સમગ્ર આયોજનનેસફળતાની ટોચે પહોંચાડવાનો પ્રભાવશાળી ટ્રેક રેકૉર્ડ ધરાવે છે. આ બ્રાન્ડિંગ અને વિજ્ઞાપન ઉદ્યોગમાં દક્ષિણ ભારતની સૌથી માન્યતા પ્રાપ્ત નામ છે. માત્ર દસવરસની અંદર સેલિબ્રિટી હબે 66 હજારથી વધુ હસ્તીઓને વિભિન્ન કાર્યક્રમોમાં સામેલ કર્યા છે. વિજયવાડાના 44 વર્ષીય ચીફ મેનેજિંગ ડિરેક્ટર ચૈતન્ય જંગાએ આઅવસર પર કહ્યું હતું કે, અમે ગ્રાહકના બજેટ મુજબ તેમને સેલિબ્રિટી ઉપલબ્ધ કરાવીએ છીએ જેથી એમના કાર્યક્રમને ચાર ચાંદ લાગી શકે. જે ઉત્પાદનો, સામાનકે સેવાઓમાં યોગ્ય બ્રાન્ડિંગ નથી હોતું, એના વિકાસને યોગ્ય અવસર મળતો નથી. મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે કોઈ ઇવેન્ટમાં સેલિબ્રિટીને બોલાવવીહોય તો કોને મળવું અને કોની સાથે વાત કરવી, પરંતુ હવે મુંબઈમાં સેલિબ્રિટી હબ શરૂ થતાં આ પ્રકારની કોઈ તકલીફ સહન કરવી નહીં પડે. અહીં આવનારનેતેમના બજેટ મુજબ તમામ પ્રકારની સેલિબ્રિટી ઉપલબ્ધ થશે. સેલિબ્રિટી હબમાં યુએસએ, દુબઈ, મલેશિયા, બેંગકૉક, શ્રીલંકા વગેરે દેશોમાં આયોજિત થનારા તમામકાર્યક્રમો તથા અન્ય સ્ટેજ શો માટે સિને સ્ટાર્સ ઉપલબ્ધ કરાવવાની ક્ષમતા છે. ગયા વરસે એનો બિઝનેસ 162 કરોડથી વધુનો થયો હતો. આ વરસે સેલિબ્રિટી હબે279 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લનો ફર્સ્ટ લૂક રિલીઝ

બૉલિવુડમાં ધડક ફિલ્મથી ધમાકેદાર એન્ટ્રી કરનાર જાહ્નવી કપૂર હવે ગુંજન સક્સેનાની ભૂમિકામાં નજરે પડશે. જાહ્નવીએ એની આગામી ફિલ્મ ગુંજન સક્સેના...

દીપિકા પદુકોણ અને અનુષ્કા શર્માનો પડોશી બન્યો શાહિદ કપૂર

શાહિદ કપૂર અને મીરા કપૂરની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમનું જુહૂસ્થત દરિયા કિનારે આવેલું ઘર તમને જાવા મળ્યું હશે. પણ એવું...

કૉમેડી ફિલ્મ ઉલટેની ધમાકેદાર મ્યુઝિક લૉન્ચિંગ ઇવેન્ટ : સુદેશ ભોસલેના સ્ટુડિયોની પણ ઓપનિંગ સેરેમની

બૉલિવુડના વર્સટાઇલ ગાયક સુદેશ ભોસલેએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમા ગ્રેવિટી સ્ટુડિયોનો શુભારંભ મંગળવારે કર્યો. ગોરેગાવમાં આવેલા આ અત્યાધુનિક સ્ટુડિયોની સાથે...

Page 55 of 74 1 54 55 56 74

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.