શાહિદ કપૂર અને મીરા કપૂરની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમનું જુહૂસ્થત દરિયા કિનારે આવેલું ઘર તમને જાવા મળ્યું હશે. પણ એવું લાગી રહ્યું છે કે શાહિદને આ ઘર નાનુ લાગી રહ્યું છે. બે બાળકો બાદ  મોટા ઘરની જરૂર ઊભી થતાં તેઓ વરલીના નવા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છે. મળતા અહેવાલ મુજબ શાહિદે વરલીમાં સી-ફેસિંગ ૮ હજાર સ્Gવેર ફૂટનો ડુપ્લેક્ષ ફ્લેટ ખરીદ્યો છે. સાહીદને મોટા ઘરની સાથે મોટી બાલકની પણ જાઇતી હતી એ ઇચ્છઆ આ નવા ઘરમાં પૂરી થઈ રહી છે. નવા ઘરમાં પાંચસો ફૂટની બાલ્કની પણ છે. મજાની વાત એ છે કે શાહિદનો નવો ફ્લેટ અનુષ્કા શર્મા અને દીપિકા પદુકોણ જ્યાં રહે છે એ કામ્પ્લેક્ષમાં આવેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here