Bollywood

રિશી કપૂરને અભિનયના પાઠ ભણાવ્યા હતા આશા ચંદ્રાએ

રિશી કપૂરને અભિનયના પાઠ ભણાવ્યા હતા આશા ચંદ્રાએ

સાંતાક્રુઝમાં એસએનડીટી કૉલેજની સામે અભિનયના ક્લાસ ચલાવતી આશા ચંદ્રાની થોડા વરસ અગાઉ લીધેલી મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે રિશી કપૂર...

રિશી કપૂરના નિધનના સમાચારથી બૉલિવુડ પર થયો વજ્રાઘાત

રિશી કપૂરના નિધનના સમાચારથી બૉલિવુડ પર થયો વજ્રાઘાત

બૉલિવુડના દિગ્ગજ અભિનેતા રિશી કપૂરનું ગુરૂવારે સવારે લગભગ પોણા નવ વાગ્યે દક્ષિણ મુંબઈની સર એચ. એન. હોસ્પિટલમાં અવસાન થયું એની...

અલવિદા ઇરફાન ખાન

અલવિદા ઇરફાન ખાન

લાંબા અરસાથી કેન્સર સામે જંગ લડી રહેલા ઇરફાન ખાન આજે જિંદગીની જંગ હારી ગયા. મંગળવારે સમાચાર આવ્યા કે અચાનક તબિયત...

મારા સબ-એજન્ટ જેવા તાવ, શરદી, ઉધરસ અને મરડાના જીવાણુઓ : કોરોના

મારા સબ-એજન્ટ જેવા તાવ, શરદી, ઉધરસ અને મરડાના જીવાણુઓ : કોરોના

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૭ ડૉક્ટર તુષાર દોશીના મોબાઈલ પર કોલ કર્યો. લૉકડાઉનમાં ડિસ્પેન્સરી ખુલ્લી છે કે નહિ એ કન્ફર્મ...

ઇરફાન ખાનની તબિયત બગડી : શ્વાસની તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ

ઇરફાન ખાનની તબિયત બગડી : શ્વાસની તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ

બૉલિવુડના અભિનેતા ઇરફાન ખાનને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સૂત્રના જણાવ્યા મુજબ મંળવારે સવારે ઇરફાન બાથરૂમમાં પડી ગયો હતો....

બૉલિવુડના અભિનેતા અને સાંસદ રવિ કિશને હવન કર્યો

બૉલિવુડના અભિનેતા અને સાંસદ રવિ કિશને હવન કર્યો

વૈશ્વિક મહામારી કોરોનાનો પ્રકોપ ઓછો થાય એ માટે બૉલિવુડના અભિનેતા અને ભાજપના ગોરખપુરના સાંસદ રવિ કિશને હવનનું આયોજન કર્યું હતું....

મમતામયી શ્રી રાધે માએ ગરીબોને માસ્ક પૂરા પાડવા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન રાહત ફંડમાં આપ્યા 5 લાખ રૂપિયા

મમતામયી શ્રી રાધે માએ ગરીબોને માસ્ક પૂરા પાડવા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન રાહત ફંડમાં આપ્યા 5 લાખ રૂપિયા

મમતામયી શ્રી રાધે માએ એક લાખ ગરીબોને માસ્ક ઉપલબ્ધ થાય એ માટે મુખ્યપ્રધાન રાહત કોષમાં પાંચ લાખ રૂપિયાનું યોગદાન આપ્યું...

કોવિડ-19ની કટોકટીને કારણે બિગ બજેટ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે?

કોવિડ-19ની કટોકટીને કારણે બિગ બજેટ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે?

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઇરસને કારણે તમામ ઉદ્યોગો ઠપ થઈ ગયા છે. એમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ અપવાદ નથી. 14 માર્ચથી થિયેટર...

Page 38 of 74 1 37 38 39 74

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.