જુના ડ્રાઇવરે ચોરી કરી હોવાની આશંકા
સોનુ નિગમ અને ગાયકી માટે જાણીતો છે એટલો જ એના નિવેદનો માટે પણ ચર્ચામાં રહ્યો છે હવે એના પિતાના કારણે ચર્ચામાં આવ્યો છે. મળતા અહેવાલ મુજબ સોનુ ના પિતા અગમ કુમાર નિગમના ઘરેથી લાખો રૂપિયાની ચોરી થઈ છે જેના માટે સોનુના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જાણવા મળ્યા મુજબ અગમ કુમાર દિગમના ઘરમાંથી 75 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. અજમ કુમારે પોલીસને જણાવ્યું કે તેમને જુના ડ્રાઇવર રેહાન ઉપર શંકા છે. પોલીસ સ્ટેશનમાં આગમના નિવેદનના આધારે રેહાન વિરોધ ભારતીય દંડ સહિતની કલમ 380, 454 અને 457 અંતર્ગત નોંધવામાં આવ્યો હતો. જોકે આ અંગે હજુ સુધી સોનુ નિગમનો કોઈ નિવેદન આવ્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે બોલિવૂડના જાણીતા ગાયક સોનુ નિગમના પિતા અગમ કુમારને ગમ પણ જાણીતા ગાયક છે. 2005માં અગમ કુમારનું એક વિઝીટ આપવામાં આવ્યો હતો જેનું નામ હતું બેવફાઈ.