Tag: Bollywood Movie

દિગ્દર્શક ગિરિદેવ રાજ ટૂંક સમયમાં શરૂ કરશે આગામી ફિલ્મ વેદવતી

દિગ્દર્શક ગિરિદેવ રાજ ટૂંક સમયમાં શરૂ કરશે આગામી ફિલ્મ વેદવતી

82 ડેઝ બાદ બૉલિવુડમાં એન્ટ્રી કરનાર દિગ્દર્શક ગિરિદેવ રાજની પહેલી હિન્દી ફિલ્મ હતી ધ વાય. જાન્યુઆરી 2023માં અમેઝોન પ્રાઇમ પર ...

બૉલિવુડના વિખ્યાત ફિલ્મસર્જક રાજકુમાર સંતોષીને બે વરસની જેલની સાથે બે કરોડનો દંડ

બૉલિવુડના વિખ્યાત ફિલ્મસર્જક રાજકુમાર સંતોષીને બે વરસની જેલની સાથે બે કરોડનો દંડ

આમિર ખાન અને સની દેઓલ સાથે લાહોર 1947 ફિલ્મને કારણે હાલ ચર્ચામાં આવેલા રાજકુમાર સંતોષીને જામનગરની એક કોર્ટે બે વરસની ...

બસ્તર : ધ નક્સલ સ્ટોરીના મુહૂર્ત સાથે શૂટિંગનો શુભારંભ

બસ્તર : ધ નક્સલ સ્ટોરીના મુહૂર્ત સાથે શૂટિંગનો શુભારંભ

ધ કેરળ સ્ટોરીની જબ્બર સફળતા બાદ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ, દિગ્દર્શક સુદિપ્તો સેન અને અભિનેત્રી અદા શર્માની ત્રિપુટીની સત્ય ઘટના ...

કરણ જોહરની ‘RARKPK’નો રિલીઝ પહેલા જ કમાણીનો તડકો, કરોડોમાં વેચાયા ફિલ્મના રાઇટ્સ

કરણ જોહરની ‘RARKPK’નો રિલીઝ પહેલા જ કમાણીનો તડકો, કરોડોમાં વેચાયા ફિલ્મના રાઇટ્સ

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની બહુચર્ચિત ફિલ્મ રૉકી ઔર રાની કી પ્રેમ કહાની શુક્રવારે રિલીઝ થઈ રહી છે. કરણ જોહર ...

72 હૂરેં ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકેટ આપવાનો સેન્સર બૉર્ડે કર્યો ઇનકાર : નિર્માતાએ ટ્રેલરને ઑનલાઇન કર્યું રિલીઝ

72 હૂરેં ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકેટ આપવાનો સેન્સર બૉર્ડે કર્યો ઇનકાર : નિર્માતાએ ટ્રેલરને ઑનલાઇન કર્યું રિલીઝ

સેન્ટ્રલ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)એ બહુપ્રતિક્ષિત ફિલ્મ 72 હૂરેંના ટ્રેલરને સર્ટિફિકેટ આપવાની મનાઈ કરતા રચનાત્મક સ્વતંત્રતા અને સેન્સરશિપ અંગે ...

ફિલ્મફેર અવૉર્ડને બનાવ્યા છે વૉશ રૂમના દરવાજાના હેન્ડલ : નસીરુદ્દીન શાહ

ફિલ્મફેર અવૉર્ડને બનાવ્યા છે વૉશ રૂમના દરવાજાના હેન્ડલ : નસીરુદ્દીન શાહ

ધ કેરળ સ્ટોરી ફિલ્મ અંગે વિવાદિત ટિપ્પણી કરનાર નસીરુદ્દીન શાહ બેનમૂન અભિનેતા છે એમાં કોઈ બેમત નથી. તેમણે શાનદાર પર્ફોર્મન્સ ...

ફિલ્મફેરમાં ગંગુબાઈ કાઠિયાવાડીને મળ્યા દસ અવૉર્ડ

ફિલ્મફેરમાં ગંગુબાઈ કાઠિયાવાડીને મળ્યા દસ અવૉર્ડ

ભારતના સૌથી જૂના અવૉર્ડ ગણાતા ફિલ્મફેર અવૉર્ડમાં આ વરસે દસ-દસ અવૉર્ડ પોતાના નામે કરી ચુકેલી ગંગુબાઈ કાઠિયાવાડી અંગે આનંદ વ્યક્ત ...

આવતા વરસે ફરી આવી રહ્યો છે બાજીરાવ સિંઘમ… અજય દેવગણ

આવતા વરસે ફરી આવી રહ્યો છે બાજીરાવ સિંઘમ… અજય દેવગણ

રોહિત શેટ્ટીની કૉપ યુનિવર્સની પહેલી ફિલ્મ સિંઘમમાં અજય દેવગણ બાજીરાવ સિંઘમની ભૂમિકામાં જોવા મળ્યો હતો. સિંઘમની એન્ટ્રી સુપરહિટ રહી અને ...

વૉર-2માં જોવા મળશે રિતિક રોશન અને જુનિયર એનટીઆર વચ્ચે મહા મુકાબલો

વૉર-2માં જોવા મળશે રિતિક રોશન અને જુનિયર એનટીઆર વચ્ચે મહા મુકાબલો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી આવી રહેલા તાજા  અહેવાલ મુજબ રિતિક રોશનની આગામી ફિલ્મ વૉર-2માં જુનિયર એનટીઆરની એન્ટ્રી થઈ છે. એટલું જ નહીં, ...

Page 1 of 2 1 2
Currently Playing

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.