Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Dhollywood

આનંદ પંડિત સાથેની મિત્રતા નિભાવતા અમિતાભ બચ્ચન

આનંદ પંડિત સાથેની મિત્રતાને કારણે અમિતાભ બચ્ચને ગુજરાતી ફિલ્મમાં અભિનય કરવાનું પસંદ કર્યું

Pradyuman Kapadia by Pradyuman Kapadia
May 25, 2022
Reading Time: 1 min read
0
આનંદ પંડિત સાથેની મિત્રતા નિભાવતા અમિતાભ બચ્ચન

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા થોડા સમયથી અવનવા પ્રયોગો થઈ રહ્યા છે અને નવા-નવા વિષયો સાથે ફિલ્મો બનતી થઈ છે. ગુજરાતી ફિલ્મસર્જકો જોખમ ઉઠાવતા થયા છે. અગાઉ ગુજરાતી ફિલ્મોની જે ઈમેજથી સાવ અલગ પ્રકારની અને ઢોલિવુડને આગવી ઓળખ આપતી ફિલ્મો હાલના ગુજરાતી નિર્માતાઓ બનાવી રહ્યા છે.

આવી જ એક અનોખી ફિલ્મ ‘ફક્ત  મહિલાઓ માટે‘ બોલીવુડના વિખ્યાત પ્રોડ્યુસર આનંદ પંડિત તેમના બેનર ‘આનંદ પંડિત મોશન પિક્ચર્સ’ હેઠળ બનાવી રહ્યા છે. ફિલ્મમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચને કેમિયો કર્યો છે. ફિલ્મમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચન ગુજરાતીમાં અભિનય કરવાની સાથે ડાયલોગ્સ બોલતા હોય એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે માઈલસ્ટોન સમી ઘટના ગણી શકાય.

ફિલ્મના શૂટિંગ બાદ અમિતાભ બચ્ચને તેમના બ્લૉગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લખ્યું હતું કે ‘નો કવેશ્ચન્સ આસ્કડ, નો આન્સર ગીવન. ડિડ ફોર અ ફ્રેન્ડ’. એટલે કે ‘નથી મેં કોઈ સવાલો કર્યા, નથી મને કોઈ જવાબો અપાયા. મેં મિત્ર માટે આ ફિલ્મ કરી છે.’

એટલે કે આનંદ પંડિત સાથેની મિત્રતાને કારણે અમિતાભ બચ્ચને ગુજરાતી ફિલ્મમાં અભિનય કરવાનું પસંદ કર્યું.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બધા જાણે છે કે અમિતાભ બચ્ચન અને આનંદ પંડિત વચ્ચે ગાઢ મૈત્રી છે. થોડા સમય અગાઉ અમિતાભ બચ્ચન આનંદ પંડિતની એક ઈવેન્ટમાં હાજરી આપવા ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આનંદ પંડિત મારા મિત્ર છે. અને હવે તો તેઓ મારા પરિવારના સભ્ય સમા બની ગયા છે.’

પ્રોડ્યુસર આનંદ પંડિતે તેમની ફિલ્મમાં અમિતાભ બચ્ચનના કેમિયો વિશે જણાવતા કહ્યું કે, ‘અમિતજી સાથે મારે પારિવારિક સંબંધો છે અને તેમના જેવા લિવિંગ લેજન્ડ સાથે કામ કરવાનું સપનું બૉલિવુડના દરેક પ્રોડ્યુસર અને ડિરેક્ટરનું હોય છે. હું ગુજરાતનો – અમદાવાદનો વતની છું. અને અમદાવાદના થિયેટર્સમાં અમિતજીની ફિલ્મો જોવા જતો. મારા માટે આનંદ અને ગૌરવની વાત છે કે અમિતજીને ગુજરાતી ફિલ્મોના પડદા પર લાવવાનું મારી ફિલ્મને કારણે શક્ય બન્યું. અમે અગાઉ ‘ચહેરે’ ફિલ્મ સાથે મળીને કરી હતી પરંતુ અમિતજી મારી ગુજરાતી ફિલ્મમાં કોઈ અપેક્ષા વિના મિત્રભાવે કામ કરશે એવી કલ્પના નહોતી. પણ તેમણે ઉમળકાભેર મારી આ ફિલ્મ માટે સમય કાઢ્યો એ માટે તેમનો હું ઘણો આભારી છું.’

પંડિતે ઉમેર્યું  કે, અમારી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ અલગ જ પ્રકારના વિષય પર બનેલી છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અલગ જ ચીલો ચાતરશે એવો મને વિશ્વાસ છે.’

આનંદ પંડિત અત્યાર સુધીમાં 53 ફિલ્મો પ્રોડ્યુસ કરી ચૂક્યા છે, જેમાં હિન્દી, મરાઠી અને ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે. બૉલિવુડના નામાંકિત ચહેરાઓ તેમની પાર્ટીમાં જોવા મળતા હોય છે.

આ અગાઉ આનંદ પંડિત અમિતાભ બચ્ચન સાથે ‘ચહેરે‘ ફિલ્મ બનાવી ચુક્યા છે. ચેહરેનું નિર્માણ આનંદ પંડિત અને અમિતાભ બચ્ચનની કંપનીએ સાથે મળીને કર્યું હતું. એ સિવાય આનંદ પંડિતે અભિષેક બચ્ચનને હીરો તરીકે લઈને ‘બિગ બુલ’ ફિલ્મ પણ બનાવી હતી.

અમિતાભ બચ્ચન જેવા લિવિંગ લેજન્ડ કોઈ ગુજરાતી ફિલ્મમાં જોવા મળે એ અકલ્પ્ય કહી શકાય એવી વાત ગણાય. એટલે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને જોવા માટે ગુજરાતી પ્રેક્ષકોમાં ખૂબ જ ઉત્સુકતા રહેશે એ નિશ્ચિત છે.

Source: Filmy Action Team
Tags: Amitabh BachchanAnand PanditDhollywoodFakt Mahilao MateGujarati Filmઅમિતાભ બચ્ચનઆનંદ પંડિતગુજરાતી ફિલ્મઢોલિવુડફક્ત મહિલાઓ માટે
ShareTweetPin
Pradyuman Kapadia

Pradyuman Kapadia

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari.

Related Posts

મારે લાર્જર ધેન લાઇફ ગુજરાતી ફિલ્મ બનાવવી હતી : રાજીવ રૂઇયા
Dhollywood

મારે લાર્જર ધેન લાઇફ ગુજરાતી ફિલ્મ બનાવવી હતી : રાજીવ રૂઇયા

May 29, 2025
152
Dhollywood

અંત સુધી દર્શકોને ભ્રમમાં રાખતી પલ્લવ પરીખની ફિલ્મ ભ્રમ

May 25, 2025
34
Dhollywood

અંત સુધી દર્શકોને ભ્રમમાં રાખતી પલ્લવ પરીખની ફિલ્મ ભ્રમ

May 25, 2025
2
Dhollywood

અંત સુધી દર્શકોને ભ્રમમાં રાખતી પલ્લવ પરીખની ફિલ્મ ભ્રમ

May 25, 2025
0
વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની લાગણી અને પુત્રોની પૈસા પ્રત્યેની ભક્તિનું ધમાકેદાર મિશ્રણ છે જય માતાજી : લેટ્સ રૉક
Dhollywood

વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની લાગણી અને પુત્રોની પૈસા પ્રત્યેની ભક્તિનું ધમાકેદાર મિશ્રણ છે જય માતાજી : લેટ્સ રૉક

May 11, 2025
57
નિર્માતા શરદ દેસાઈ અને દિગ્દર્શક મનોજ નથવાણી લઈને આવી રહ્યા છે બચ્ચા પાર્ટી
Dhollywood

નિર્માતા શરદ દેસાઈ અને દિગ્દર્શક મનોજ નથવાણી લઈને આવી રહ્યા છે બચ્ચા પાર્ટી

May 3, 2025
128
Next Post

કાન્સમાં ગુજરાત ગાજ્યું… ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરનું રેડ કાર્પેટ વૉક

સુપ્રસિદ્ધ પાર્શ્વગાયક કેકેનું નિધન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Currently Playing
Facebook Twitter Instagram
Filmy Action Latest Bollywood News & Gossip:

Mr. P. C. Kapadia first began his journey at Chitralekha - one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news.
LEARN MORE »

Quick Links

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Copyright Statement

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.