પ્રમે તપસ્યા, એક હી ભૂલ, જુદાઈ જેવી વીસથી વધુ સુપર હિટ ફિલ્મોમાં ચમકેલી જોડી જિતેન્દ્ર અને રેખા ફરી નાના પરદે જોવા મળશે. બંને કલાકાર ડાન્સ પ્લસ ફોરની ગ્રૅન્ડ ફિનાલેમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં, બંને કલાકાર તેમના પ્રખ્યાત ગીત પર પર્ફોર્મ પણ કરશે.

દર શનિવાર અને રવિવારે રાત્રે 8 વાગ્યે પ્રસારિત થતા શોમાં અગાઉ જિતેન્દ્ર શ્રીદેવી સ્પેશિયલમાં અનિલ કપૂર સાથે હાજરી આપી હતી. દર્શકોને ગ્રૅન્ડ ફિલનાલેમાં જિતેન્દ્ર અને રેખાની જોડી જોઈ ગોલ્ડન ડેઝની યાદ આવી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here