બૉલિવુડ અને પંજાબી ફિલ્મોની અભિનેત્રી ઇહાનાએ અભિનયની સાથે બિઝનેસમાં પણ જંપલાવ્યું છે. સુપરહિટ ફિલ્મ હેટસ્ટોરી-4માં લીડ રોલમાં ચમકેલી ગ્લેમરસ સ્ટાર ઇહાનાએ ચંડીગઢમાં નેઇલ, લૅશીસ (પાંપણ) અને ટૅટૂનો નવો આર્ટ ગ્લેમ નામનો સ્ટુડિયો શરૂ કર્યો છે. આ પ્રસંગે ઇહાના ઢિલ્લોંના ખાસ મિત્રો સતિન્દર સત્તી અને ઇશા રિખિ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here