Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Bollywood

બૉયકોટ ટ્રેન્ડ પર કરણ જોહરે શું કહ્યું?

ધર્મા પ્રોડક્શનની ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવની ટ્વીટને કારણે બ્રહ્માસ્ત્ર બૉયકોટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે

Pradyuman Kapadia by Pradyuman Kapadia
September 4, 2022
Reading Time: 1 min read
0
બૉયકોટ ટ્રેન્ડ પર કરણ જોહરે શું કહ્યું?

બૉલિવુડ આજકાલ ફિલ્મોના બૉયકોટ ટ્રેન્ડને કારણે પરેશાન છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિલ્મો એક પછી એક બૉક્સ ઑફિસ પર ઊંધે માથે પછડાઈ રહી છે. સુપરસ્ટાર્સમાં જેમની ગણતરી થાય છે એવા આમિર ખાન, રણબીર કપૂર કે અક્ષય કુમારના નામે પણ ફિલ્મો હિટ કરાવી શકતા નથી. એમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બૉયકોટ નામનું નવું ગ્રહણ લાગ્યુ છે. આ અંગે અનેક હસ્તીઓએ તેમની પ્રતિક્રિયા આપી છે એમાં હવે કરણ જોહરનો પણ ઉમેરો થયો છે.

હૈદરાબાદ ખાતે બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે ગયેલા કરણ જોહરે બૉલિવુડના બૉયકોટ ટ્રેન્ડ વિશે કહ્યું કે અમે સારી ફિલ્મ બનાવવાના પ્રયાસો કરીએ છીએ. જેમ એસ.એસ. રાજામૌલીએ કહ્યું કે આ ભારતીય સિનેમા છે. એને બીજું નામ આપવાની જરૂર નથી. પણ આપણે એને બૉલિવુડ, ટોલિવુડ જેવા નામો આપીએ છીએ. આપણે જંગલમાં નથી રહેતા, આપણે એની બહાર છીએ. અમને ગર્વ છે કે અમે ભારતીય સિનેમાના હિસ્સો છીએ. હવે દરેક ફિલ્મ ભારતીય હશે.

જોકે કરણ જોહરની આ ટિપ્પણી બ્રહ્માસ્ત્રને સોશિયલ મીડિયા પર બૉયકોટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયા બાદ આવી છે. હકીકતમાં ધર્મા પ્રોડક્શનની ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવની એક ટ્વીટે ભારે ઉહાપોહ મચાવ્યો હતો. બબાલ મચ્યા બાદ ધર્મા પ્રોડક્શનની એક્ઝિક્યુટિવ શ્રીમી વર્માએ એનું ટ્વીટર અકાઉન્ટ બંધ કરી દીધું છે.

શ્રીમી વર્મા છેલ્લા થોડા વરસોથી એના ટ્વીટર હેન્ડલ પર અનેક અપમાનજનક અને હિન્દુ વિરોધી ટ્વીટ કર્યા છે. 2019માં એણે ગર્વથી ઘોષણા કરી હતી કે એના પિતા એક સંઘી હતા પણ એ નથી. સંઘી (આરએસએસનો સભ્ય) એક એવો શબ્દ છે જેનો ઉપયોગ ડાબેરીઓ હિન્દુઓની મજાક ઉડાવવા માટે કરતા હોય છે.

થોડા દિવસ પહેલા શ્રીમીએ લખ્યું, “Bhakts legit have such small d**k energy it’s just embarrassing”. સામાન્યપણે ભક્ત શબ્દ મોદી સમર્થકો માટે વાપરવામાં આવે છે. શ્રીમીનો દાવો છે કે આ વાક્યનો અર્થ – કૌશલ્ય વિના અહંકાર કે પુરુષત્વ બતાવવું થાય છે. પરંતુ અમુક નેટિઝન્સે એનો શાબ્દિક અર્થ લીધો અને કહ્યું કે શ્રીનીના કહેવાનો અર્થ થાય છે ભક્તોના જનનાંગ નાના હોય છે.

પત્યું, શ્રીમીના ટ્વીટ બાદ બ્રહ્માસ્ત્ર બૉયકોટ ટ્રેન્ડ થવા લાગ્યું.

બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન, મૌની રૉય અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ થશે. 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલી બ્રહ્માસ્ત્ર 2-ડી, થ્રી-ડીમાં પણ માણી શકાશે. બ્રહ્માસ્ત્ર બૉયકૉટ ટ્રેન્ડ છતાં મળતા અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ફિલ્મની દસ હજારથી વધુ ટિકિટો વેચાઈ ચુકી છે.

Source: Filmy Action Team
Tags: Alia BhattAmitabh BachchanBrahmashtraKaran JoharMouni RoyRanbir KapoorS S Rajamouliઅમિતાભ બચ્ચનઆલિયા ભટ્ટએસ. એસ. રાજામૌલીકરણ જોહરબ્રહ્માસ્ત્રમૌની રૉયરણબીર કપૂર
ShareTweetPin
Pradyuman Kapadia

Pradyuman Kapadia

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari.

Related Posts

Bollywood

બોલિવૂડના જાણીતા લેખક – દિગ્દર્શક પાર્થો ઘોષનું નિધન

June 9, 2025
8
પશ્ચિમ રેલવેનું નવું અભિયાન : લાઇટ… કૅમેરા… ઍક્શન
Bollywood

પશ્ચિમ રેલવેનું નવું અભિયાન : લાઇટ… કૅમેરા… ઍક્શન

June 3, 2025
49
માલિકના ટીઝરમાં જોવા મળ્યો રાજકુમાર રાવનો ખતરનાક લૂક
Bollywood

માલિકના ટીઝરમાં જોવા મળ્યો રાજકુમાર રાવનો ખતરનાક લૂક

June 3, 2025
5
શાહિદ-ક્રીતિ-રશ્મિકાની કોકટેલ-2નું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે
Bollywood

શાહિદ-ક્રીતિ-રશ્મિકાની કોકટેલ-2નું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે

June 3, 2025
6
ઓહ માય ગૉડ-2ના દિગ્દર્શકની આગામી ફિલ્મ છે ઓહ માય ડૉગ
Bollywood

ઓહ માય ગૉડ-2ના દિગ્દર્શકની આગામી ફિલ્મ છે ઓહ માય ડૉગ

June 3, 2025
25
કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમક્યા બ્રાઇટના ડૉ. યોગેશ લાખાણી
Bollywood

કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમક્યા બ્રાઇટના ડૉ. યોગેશ લાખાણી

May 28, 2025
5
Next Post
લાઇગર ફ્લૉપ થતાં વિજય દેવરકોંડા પ્રોડ્યુસરને છ કરોડ રૂપિયા પાછા આપશે

લાઇગર ફ્લૉપ થતાં વિજય દેવરકોંડા પ્રોડ્યુસરને છ કરોડ રૂપિયા પાછા આપશે

કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધા 2022ના વિજેતાઓની જાહેરાત

કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધા 2022ના વિજેતાઓની જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Currently Playing
Facebook Twitter Instagram
Filmy Action Latest Bollywood News & Gossip:

Mr. P. C. Kapadia first began his journey at Chitralekha - one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news.
LEARN MORE »

Quick Links

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Copyright Statement

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.