Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Dhollywood

સાચો પ્રેમ એટલે એક જ વ્યક્તિના પ્રેમમાં વારંવાર પડવું

તારો થયોમાં જોવા મળશે એક અનોખો પ્રેમોત્સવ

Pradyuman Kapadia by Pradyuman Kapadia
December 22, 2024
Reading Time: 1 min read
0
સાચો પ્રેમ એટલે એક જ વ્યક્તિના પ્રેમમાં વારંવાર પડવું

હિતેન કુમાર… ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હરફનમૌલા એવા આ કલાકારે પહેલી ઇનિંગમાં જેટલી વૈવિધ્યસભર ભૂમિકા ભજવી હતી એના કરતા વધુ બીજી ઇનિંગમાં ભજવી રહ્યા છે. રાડો, વશ, વેલકમ પૂર્ણિમા જેવી અનેક ફિલ્મો એનું ઉદાહરણ છે. હવે અભિનેતાની ફિલ્મ તારો થયો જાન્યુઆરીમાં રિલીઝ થઈ રહી છે જેમાં હિતેન કુમાર (કેદાર) અને કાજલ ઓઝા વૈદ્ય (મિતાલી)નો એક અનોખો પ્રેમોત્સવ જોવા મળશે. 17 જાન્યુઆરીના રિલીઝ થઈ રહેલી લીલામોહન પ્રોડક્શન હાઉસની ફિલ્મ તારો થયોની લવની વ્યાખ્યા છે સાચો પ્રેમ એટલે એક જ વ્યક્તિના પ્રેમમાં વારંવાર પડવું. ફિલ્મમાં હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય ઉપરાંત સની પંચોલી (આરવ) અને વ્યોમા નંદી (અંતરા) પણ મહત્વની ભૂમિકામાં છે.

અવૉર્ડ વિજેતા એડિટર અને દિગ્દર્શક ધર્મેશ પટેલની ફિલ્મના નિર્માતા છે વિજય ચૌહાણ, નિધિ ચૌહાણ અને સંજય ચૌહાણની તારો થયોમાં હિતેન કુમાર, કાજલ ઓઝા વૈદ્ય, સની પંચોલી, વ્યોમા નંદી ઉપરાંત નમન ગોર, રીવા રાચ્છ, વિસ્તાસ્પ ગોટલા, સોનુ ચંદ્રપાલ, જાહ્નવી પટેલ, ફિરોઝ ઇરાની, હિતેશ રાવલ, જિગ્નેશ મોદી અને ખાસ ભૂમિકામાં હિતુ કનોડિયા જોવા મળશે. તારો થયોની વાર્તા જાણીતાં લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્યની છે.

પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા રિલીઝ થનારી ફિલ્મનું સંગીત રિપુલ શર્મા અને અભિજીત વઘાનીએ આપ્યું છે. ફિલ્મમાં વિવિધ ભાવના છ ગીતો છે જેમાં ઓસમાણ મીરનાં ગીતો પણ છે. ફિલ્મ 17 જાન્યુઆરી, 2025ના રિલીઝ થઈ રહી છે.

ફિલ્મનું ટીઝર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો

 

 

Tags: Dharmesh PatelDhollywoodFeroze IraniGujarati FilmHiten KumarJignesh ModiPanaroma StudiozReeva RachchhSunny PancholiVyoma Nandiગુજરાતી ફિલ્મજિગ્નેશ મોદીઢોલિવુડધર્મેશ પટેલપેનોરમા સ્ટુડિયોઝફિરોઝ ઇરાનીરીવા રાચ્છવ્યોમા નંદીસની પંચોલીહિતેન કુમાર
ShareTweetPin
Pradyuman Kapadia

Pradyuman Kapadia

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari.

Related Posts

મારે લાર્જર ધેન લાઇફ ગુજરાતી ફિલ્મ બનાવવી હતી : રાજીવ રૂઇયા
Dhollywood

મારે લાર્જર ધેન લાઇફ ગુજરાતી ફિલ્મ બનાવવી હતી : રાજીવ રૂઇયા

May 29, 2025
150
Dhollywood

અંત સુધી દર્શકોને ભ્રમમાં રાખતી પલ્લવ પરીખની ફિલ્મ ભ્રમ

May 25, 2025
34
Dhollywood

અંત સુધી દર્શકોને ભ્રમમાં રાખતી પલ્લવ પરીખની ફિલ્મ ભ્રમ

May 25, 2025
2
Dhollywood

અંત સુધી દર્શકોને ભ્રમમાં રાખતી પલ્લવ પરીખની ફિલ્મ ભ્રમ

May 25, 2025
0
વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની લાગણી અને પુત્રોની પૈસા પ્રત્યેની ભક્તિનું ધમાકેદાર મિશ્રણ છે જય માતાજી : લેટ્સ રૉક
Dhollywood

વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની લાગણી અને પુત્રોની પૈસા પ્રત્યેની ભક્તિનું ધમાકેદાર મિશ્રણ છે જય માતાજી : લેટ્સ રૉક

May 11, 2025
57
નિર્માતા શરદ દેસાઈ અને દિગ્દર્શક મનોજ નથવાણી લઈને આવી રહ્યા છે બચ્ચા પાર્ટી
Dhollywood

નિર્માતા શરદ દેસાઈ અને દિગ્દર્શક મનોજ નથવાણી લઈને આવી રહ્યા છે બચ્ચા પાર્ટી

May 3, 2025
128
Next Post
ગુરુ-શિષ્ય અનુપ જલોટા અને સુમીત તપ્પુના આલ્બમ લીગસીનાં આલબમનું ધમાકેદાર લૉન્ચિંગ

ગુરુ-શિષ્ય અનુપ જલોટા અને સુમીત તપ્પુના આલ્બમ લીગસીનાં આલબમનું ધમાકેદાર લૉન્ચિંગ

અલ્લુ અર્જુન મામલે વિધાનસભામાં થયેલી ચર્ચા બાદ અભિનેતાના ઘર પર હુમલો

અલ્લુ અર્જુન મામલે વિધાનસભામાં થયેલી ચર્ચા બાદ અભિનેતાના ઘર પર હુમલો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Currently Playing
Facebook Twitter Instagram
Filmy Action Latest Bollywood News & Gossip:

Mr. P. C. Kapadia first began his journey at Chitralekha - one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news.
LEARN MORE »

Quick Links

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Copyright Statement

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.