Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Dhollywood

સુરતનાં સ્મિતા બારોટની ઢોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી

ગુજરાતથી ગોવા ફિલ્મથી શરૂઆત કરનાર નિર્માત્રી અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે

Pradyuman Kapadia by Pradyuman Kapadia
May 15, 2022
Reading Time: 1 min read
0
સુરતનાં સ્મિતા બારોટની ઢોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી

નારી સમાનતાની વાતો થતી હોય છે પણ હજુ એવા ઘણા પરિવારો છે જે ઘરની દીકરી કે વહુને તેમની પસંદગીના ફિલ્ડમાં જવાની ના પાડતા હોય છે. પરંતુ સુરતમાં રહેતાં સ્મિતા બારોટ આ મામલે ઘણા નસીબદાર છે કે તેમના અભિનયના શોખની સાથે ફિલ્મ પ્રોડક્શન હાઉસ શરૂ કરવાની મહેચ્છા પૂરી કરવામાં તેમના પતિ ભરત બારોટ (બ્રહ્મભટ્ટ) પૂરો સહયોગ આપી રહ્યા છે. તાજેતરમાં સ્મિતા બારોટની મુલાકાત તેમના બેનર સ્મિત વંદન ફિલ્મ પ્રોડક્શન હેઠળ બની રહેલી ગુજરાતી ફિલ્મ ગુજરાતથી ગોવાના સેટ પર થઈ.  લખલૂટ ખર્ચે બની રહેલી ફિલ્મમાં બૉલિવુડના વિખ્યાત વિલન શક્તિ કપૂર ગુજરાતીમાં પહેલીવાર ખૂંખાર ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે.

ગુજરાતથી ગોવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલાં નિર્માત્રી સ્મિતા બારોટે ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, ફિલ્મો પ્રત્યે મને નાનપણથી જ આકર્ષણ રહ્યું છે. નાની હતી ત્યારે પણ મારી જાતને ફિલ્મી પરદે જોવાનું સપનું નિહાળતી. આજે મારાં સપનાંને સાકાર થયું એનો આનંદ હું શબ્દોમાં વર્ણવી શકતી નથી. જોકે મારું સપનું સાકાર થયું એનું શ્રેય હું મારા હસબન્ડ ભરત બારોટ(બ્રહ્મભટ્ટ)ને આપીશ. જો તેમનો સાથ-સહકાર અને પ્રોત્સાહન ન મળ્યા હોત તો હું અહીં સુધી પહોંચી શકી ન હોત.

અભિનય કરવો અને ફિલ્મના નિર્માતા બનવું એ બંનેમાં ઘણું અંતર છે. નિર્માત્રી તરીકે તમને કોઈ સારા-નરસા અનુભવ થયા છે?

સાચું કહું તો મને સમગ્ર યુનિટનો પૂરો સાથ-સહકારની સાથે સિનિયર કલાકાર-કસબીઓનું માર્ગદર્શન પણ મળી રહ્યુ છે. અહીં હું અમારા દિગ્દર્શક રાજદીપનો ઉલ્લેખ જરૂર કરીશ. તેઓ માત્ર દિગ્દર્શક જ નથી, માર્ગદર્શક પણ છે. રાજદીપ સાહેબની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા-દિગ્દર્શક તરીકેની આગવી ઓળખ છે.

નિર્માત્રી તરીકે અને એ પણ પહેલી જ ફિલ્મ માટે ગુજરાતથી ગોવાની વાર્તા પસંદ કરવાનું કોઈ ખાસ કારણ?

ફિલ્મની વાર્તા આજના યુવાનોની લાઇફ સ્ટાઇલને સ્પર્શે છે. કોઈના બહેકાવામાં આવી મોજશોખ માટે અવળા માર્ગે જતી યુવા પેઢીને એક સંદેશ આપવાનો પ્રયાસ અમે કર્યો છે.

ફિલ્મનું શૂટિંગ લક્ઝરી ક્રુઝ પર કરવાનું કોઈ ખાસ કારણ?

ફિલ્મની વાર્તાની ડિમાન્ડ હતી. હકીકતમાં અમારી ફિલ્મના હીરો મોજશોખ માટે ગોવા જાય છે જ્યાં તેઓ લક્ઝરી ક્રુઝમાં બેલી ડાન્સર સાથે ડાન્સની મોજ માણવા ઉપરાંત કસિનોમાં જુગાર રમવા જાય છે. આ દૃશ્યોની સાથે ક્રુઝમાં ફિલ્મની મહત્ત્વની સિક્વંસ શક્તિ કપૂર પર ફિલ્માવવામાં આવી છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ઓછી મહિલા નિર્માત્રી છે જેમાંના એક છે સ્મિતા બારોટ. તેમનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં હું શોખને કારણે આવી નથી પણ દર્શકોને મનોરંજન સાથે સામાજિક સંદેશ આપતી વૈવિધ્યસભર વિષયો ધરાવતી લોકભોગ્ય ફિલ્મો બનાવવા માગું છું. અને એટલા માટે જ મેં અમારા પ્રોડક્શન હાઉસ ‘રાજસ્મિત ફિલ્મ્સ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ’ની સ્થાપના કરી છે.

આપના આગામી પ્રોજેક્ટ?

હાલ એક ગુજરાતી ફિલ્મના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ જે મહિલા સશક્તિકરણ પર આધારિત હશે. વાર્તા વિશે વધુ જાણકારી આપીશ નહીં. પરંતુ ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મના સમગ્ર યુનિટમાં, નિર્માતાથી લઈ તમામ ટેક્નિશિયનો જ નહીં સ્પૉટબૉયને બદલે સ્પૉટગર્લ તમને સેટ પર જોવા મળે તો નવાઈ નહીં. વાર્તાની જરૂરિયાત હોવાથી માત્ર ત્રણ પુરુષ કલાકારો એમાં જોવા મળશે. આ ફિલ્મ જૂન-જુલાઈમાં શરૂ કરવાનું અમારું પ્લાનિંગ છે.

ઉપરાંત બે શોર્ટ ફિલ્મ પણ છે જેમાં હું સહ-નિર્માત્રી છું. જેમાંની એક છે વન ક્લિક પ્લીઝ. જે તમામ ફોટોગ્રાફરને સમર્પિત કરાઈ છે.

Source: Filmy Action Team
Tags: Gujarat thi GoaRajdeepShakti KapoorSmita Barotગુજરાતથી ગોવારાજદીપશક્તિ કપૂરસ્મિતા બારોટ
ShareTweetPin
Pradyuman Kapadia

Pradyuman Kapadia

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari.

Related Posts

મારે લાર્જર ધેન લાઇફ ગુજરાતી ફિલ્મ બનાવવી હતી : રાજીવ રૂઇયા
Dhollywood

મારે લાર્જર ધેન લાઇફ ગુજરાતી ફિલ્મ બનાવવી હતી : રાજીવ રૂઇયા

May 29, 2025
150
Dhollywood

અંત સુધી દર્શકોને ભ્રમમાં રાખતી પલ્લવ પરીખની ફિલ્મ ભ્રમ

May 25, 2025
34
Dhollywood

અંત સુધી દર્શકોને ભ્રમમાં રાખતી પલ્લવ પરીખની ફિલ્મ ભ્રમ

May 25, 2025
2
Dhollywood

અંત સુધી દર્શકોને ભ્રમમાં રાખતી પલ્લવ પરીખની ફિલ્મ ભ્રમ

May 25, 2025
0
વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની લાગણી અને પુત્રોની પૈસા પ્રત્યેની ભક્તિનું ધમાકેદાર મિશ્રણ છે જય માતાજી : લેટ્સ રૉક
Dhollywood

વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની લાગણી અને પુત્રોની પૈસા પ્રત્યેની ભક્તિનું ધમાકેદાર મિશ્રણ છે જય માતાજી : લેટ્સ રૉક

May 11, 2025
57
નિર્માતા શરદ દેસાઈ અને દિગ્દર્શક મનોજ નથવાણી લઈને આવી રહ્યા છે બચ્ચા પાર્ટી
Dhollywood

નિર્માતા શરદ દેસાઈ અને દિગ્દર્શક મનોજ નથવાણી લઈને આવી રહ્યા છે બચ્ચા પાર્ટી

May 3, 2025
128
Next Post
પિતા-પુત્રીના સંબંધો પર આધારિત ફિલ્મ લવ યુ પપ્પાનું ટ્રેલર થયું લૉન્ચ

પિતા-પુત્રીના સંબંધો પર આધારિત ફિલ્મ લવ યુ પપ્પાનું ટ્રેલર થયું લૉન્ચ

27 મેના આવી રહ્યા છે દુનિયાભરનું મનોરંજન કરવા ‘3 શ્યાને’

27 મેના આવી રહ્યા છે દુનિયાભરનું મનોરંજન કરવા ‘3 શ્યાને’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Currently Playing
Facebook Twitter Instagram
Filmy Action Latest Bollywood News & Gossip:

Mr. P. C. Kapadia first began his journey at Chitralekha - one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news.
LEARN MORE »

Quick Links

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Copyright Statement

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.