Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Bollywood

નીરજ પાંડેની મોરલ પોલિસિંગ પર આધારિત થ્રિલર ફિલ્મ ઑપરેશન રોમિયો

મલયાલમ હિટ ફિલ્મ પરથી બનેલી ઑપરેશન રોમિયોનું ટ્રેલર લૉન્ચ

Pradyuman Kapadia by Pradyuman Kapadia
April 6, 2022
Reading Time: 1 min read
0
નીરજ પાંડેની મોરલ પોલિસિંગ પર આધારિત થ્રિલર ફિલ્મ ઑપરેશન રોમિયો

નિર્માતા નીરજ પાંડે અને શીતલ ભાટિયાના ફ્રાઇડે ફિલ્મવર્ક્સની મલયાલમ હિટ ઇશ્ક : નોટ  લવ સ્ટોરીની હિન્દી રીમેક ઑપરેશન રોમિયો મોરલ પોલિસિંગને કારણે સમગ્ર દેશમાં યુવા કપલ સામે ઊભી થતી આશંકાઓ અને સમસ્યાઓની વાત આલેખવામાં આવી છે. ફિલ્મની મૂળ વાત મલયાલમ ફિલ્મના નિર્માતા અનુરાજ મનોહરના જીવનમાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે.

ઑપરેશન રોમિયોમાં સિદ્ધાંત ગુપ્તા અને વેદિકા પિન્ટો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું, જેમાં બે યુવાન પ્રેમીઓની લવ સ્ટોરી અચાનક ભયાનક દૃશ્યમાં બદલાઈ જાય છે. શશાંત શાહ દિગ્દર્શિત ઑપરેશન રોમિયોમાં વેદિકા અને સિદ્ધાંત ઉપરાંત શરદ કેલકર, ભૂમિકા ચાવલા અને કિશોર કદમ જેવા ધરકમ કલાકારો પણ જોવા મળશે.

નીરજ પાંડેએ અગાઉ અ વેડનેસડે, સ્પેશિયલ 26, એમ.એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી ઉપરાંત સુપર હિટ સ્પેશિયલ ઑપ્સ વેબ સિરીઝ બનાવી ચુક્યા છે. તો શીતલ ભાટિયા અને નીરજ પાંડેએ રિલાયંસ એન્ટરટેઇન્મેન્ટ પ્રોડક્શનના સહયોગમાં ટોઇલેટ : એક પ્રેમ કથા, રુસ્તમ અને નામ શબાના જેવી ફિલ્મો આપી ચુક્યા છે.

રિલાયંસ એન્ટરટેઇન્મેન્ટ અને નીરજ પાંડે પ્રેઝન્ટ અ ફ્રાયડે ફિલ્મવર્ક્સ પ્રોડક્શનની ઑપરેશન રોમિયો 22 એપ્રિલ, 2022ના રિલીઝ થઈ રહી છે.

ઑપરેશન રોમિયોનું ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://bit.ly/OperationRomeo_OfficialTrailer

Source: Filmy Action Team
Tags: Neeraj PandeyReliance EntertainmentSharad KelkarShital Bhatiaનીરજ પાંડેરિલાયંસ એન્ટરટેઇન્મેન્ટશરદ કેલકરશીતલ ભાટિયા
ShareTweetPin
Pradyuman Kapadia

Pradyuman Kapadia

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari.

Related Posts

Bollywood

બોલિવૂડના જાણીતા લેખક – દિગ્દર્શક પાર્થો ઘોષનું નિધન

June 9, 2025
8
પશ્ચિમ રેલવેનું નવું અભિયાન : લાઇટ… કૅમેરા… ઍક્શન
Bollywood

પશ્ચિમ રેલવેનું નવું અભિયાન : લાઇટ… કૅમેરા… ઍક્શન

June 3, 2025
49
માલિકના ટીઝરમાં જોવા મળ્યો રાજકુમાર રાવનો ખતરનાક લૂક
Bollywood

માલિકના ટીઝરમાં જોવા મળ્યો રાજકુમાર રાવનો ખતરનાક લૂક

June 3, 2025
5
શાહિદ-ક્રીતિ-રશ્મિકાની કોકટેલ-2નું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે
Bollywood

શાહિદ-ક્રીતિ-રશ્મિકાની કોકટેલ-2નું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે

June 3, 2025
6
ઓહ માય ગૉડ-2ના દિગ્દર્શકની આગામી ફિલ્મ છે ઓહ માય ડૉગ
Bollywood

ઓહ માય ગૉડ-2ના દિગ્દર્શકની આગામી ફિલ્મ છે ઓહ માય ડૉગ

June 3, 2025
25
કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમક્યા બ્રાઇટના ડૉ. યોગેશ લાખાણી
Bollywood

કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમક્યા બ્રાઇટના ડૉ. યોગેશ લાખાણી

May 28, 2025
5
Next Post
‘ગજબ થઈ ગયો’ : માતૃભાષાને કેન્દ્રમાં રાખી બનેલી સાયન્સ ફિક્શન ફિલ્મ

‘ગજબ થઈ ગયો’ : માતૃભાષાને કેન્દ્રમાં રાખી બનેલી સાયન્સ ફિક્શન ફિલ્મ

આરઆરઆરની સફળતાની ધમાકેદાર જલસા પાર્ટી

આરઆરઆરની સફળતાની ધમાકેદાર જલસા પાર્ટી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Currently Playing
Facebook Twitter Instagram
Filmy Action Latest Bollywood News & Gossip:

Mr. P. C. Kapadia first began his journey at Chitralekha - one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news.
LEARN MORE »

Quick Links

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Copyright Statement

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.