Table of Contents
મુંબઈમાં યોજાતી સૌથી જૂની અને મોટી દુર્ગા પૂજાનું આયોજન નોર્થ બૉમ્બે સાર્વજનિક દુર્ગા પૂજા સમિતિ દ્વારા કરવામાં આવે છે. માતાજીનું સત એટલું છે કે બૉલિવુડના સ્ટાર્સ અહીં દર્શન કરવા ઉમટી પડે છે. આ વરસે પણ જયા બચ્ચન, રાણી મુખર્જી, મૌની રૉય, અયાન મુખર્જી, અનુરાગ બસુ, ઇમ્તિયાઝ અલી સહિત અનેક સ્ટાર્સ માતાજીના આશીર્વાદ લઈ ગયા છે. તો ઉદિત નારાયણે લાઇવ પર્ફોર્મ કર્યું હતું.
જયા બચ્ચ્ન અને શર્બની મુખર્જી
ઉદિત નારાયણનું લાઇવ પર્ફોર્મ
સુમોના ચક્રવર્તી
ઇમ્તિયાઝ અલી
અનુરાગ બસુ
આયોજકો દ્વારા બંધાયેલા એસી પંડાલમાં રોજ પાંચ હજાર ભક્તો પૂજા-અર્ચના માટે આવે છે જ્યાં માતાજીની ૧૭ ફૂટ ઊંચી અને ૩૦ ફૂટ પહોળી પ્રતિમા બિરાજમાન છે.