માનીતા કલાકારોના લગ્નની ચાહકોએ કરી મજેદાર ઉજવણી
૧૪ એપ્રિલે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પંજાબી વિધિ મુજબ અંગત કુટુંબીજનો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓની ઉપસ્થિતિમાં લગ્ન કર્યા.
હવે કોલકાતાથી મજેદાર ફોટો આવ્યા છે. બંને કલાકારોના ચાહકોએ પણ તેમના લગ્ન બંગાળી વિધિ મુજબ કરાવ્યા હતાં.
ચાહકોએ આલિયા અને રણબીર કપૂરના પૂતળાં બનાવી વરઘોડો કાઢવાની સાથે તમામ બંગાળી વિધિથી બને કલાકારોના લગ્ન કરાવ્યા.