Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Album

યમુનાજી શ્યામના પગલા પખાળેને

રાધા–કૃષ્ણના અવિરત પ્રેમનો સંગીતમય પ્રવાહ

Pradyuman Kapadia by Pradyuman Kapadia
February 27, 2026
Reading Time: 1 min read
0
યમુનાજી શ્યામના પગલા પખાળેને

ભક્તિ સાહિત્ય અને સંગીત જ્યારે એકબીજામાં ઓગળી જાય છે, ત્યારે જન્મે છે એવી રચના જે હૃદયને સ્પર્શે અને આત્માને શાંતિ આપે. યમુનાજી શ્યામના પગલા પખાળેને એવું જ એક ભજન છે, જેમાં રાધા–કૃષ્ણના અદૃશ્ય પરંતુ અખંડ સંબંધને કવિતાની સરસ લયમાં આલેખવામાં આવ્યો છે.

એવું કહેવાય છે કે રાધાજી ક્યારેય કૃષ્ણની યાદમાં રડ્યા નથી. કારણ પૂછીએ તો રાધાજી કહે છે… કૃષ્ણ તો મારી આંખોમાં જ સમાયેલો છે. આંખોમાં આંસુ આવે તો એ વહી જાય, અને કૃષ્ણ ક્યાંક દૂર ન થઈ જાય?

પણ કવિનું મન તો ભાવનાઓના ઊંડાણે પહોંચે છે. જ્યાં શબ્દો પહોંચી શકતા નથી, ત્યાં કવિતા પહોંચી જાય છે… “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.”

મથુરાના કાંઠે કૃષ્ણ બેઠા છે અને સામે ગોકુળના કાંઠે રાધાજી. બંને વચ્ચે અંતર છે, પણ બંનેને જોડતો એક જ અખૂટ સેતુ છે… યમુનાજીનો પવિત્ર પ્રવાહ. એ પ્રવાહ જાણે કૃષ્ણના પગલા પખાળે છે અને સાથે સાથે રાધાના અશ્રુઓને પણ શાંત કરે છે. આ ભાવને કવિ મહેશ શાહએ અદભૂત રીતે શબ્દોમાં ગુંથ્યો છે…

યમુનાજી શ્યામના પગલા પખાળેને,

રાધાના આંસુઓને ખાળે…

આ સુંદર રચનાને મધુર સ્વર આપ્યો છે શિલ્પા નંદુએ અને સંગીતબદ્ધ કરી છે બકુલેશ ત્રિવેદીએ. પરિણામે, આ ભજન માત્ર સાંભળવા માટે નથી, પરંતુ અનુભવવા માટે છે—જ્યાં પ્રેમ, વિરહ અને ભક્તિ યમુનાના પ્રવાહમાં એકરૂપ થઈ જાય છે.

ગીત સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://youtu.be/BzW9-nbbvSo?si=GMThFQo0TAyU83hf

ShareTweetPin
Pradyuman Kapadia

Pradyuman Kapadia

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari.

Related Posts

Album

યમુનાજી શ્યામના પગલા પખાળેને

February 26, 2026
8
ગુરુ-શિષ્ય અનુપ જલોટા અને સુમીત તપ્પુના આલ્બમ લીગસીનાં આલબમનું ધમાકેદાર લૉન્ચિંગ
Album

ગુરુ-શિષ્ય અનુપ જલોટા અને સુમીત તપ્પુના આલ્બમ લીગસીનાં આલબમનું ધમાકેદાર લૉન્ચિંગ

December 22, 2024
48
મ્યુઝિક વિડિયો અધૂરી દાસ્તાનથી ગુજ્જુ ગર્લ મહિકા શાહની બૉલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી
Album

મ્યુઝિક વિડિયો અધૂરી દાસ્તાનથી ગુજ્જુ ગર્લ મહિકા શાહની બૉલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી

December 1, 2024
10
ડીકેએસ પ્રોડક્શન્સનું રોમાન્ટિક આલ્બમ દિલ મેં ઉતરને લગે હો
Album

ડીકેએસ પ્રોડક્શન્સનું રોમાન્ટિક આલ્બમ દિલ મેં ઉતરને લગે હો

September 18, 2024
54
તાંડવના તાલ સાથે અને આધુનિક રેપ ટ્રેન્ડનો સમન્વય એટલે  “ડમ ડમ ડમરૂ બાજે”
Album

તાંડવના તાલ સાથે અને આધુનિક રેપ ટ્રેન્ડનો સમન્વય એટલે “ડમ ડમ ડમરૂ બાજે”

August 24, 2024
192
નિકિતા રાવલનું તન-મન ડોલાવતું નવું આલ્બમ કમરિયા
Album

નિકિતા રાવલનું તન-મન ડોલાવતું નવું આલ્બમ કમરિયા

March 15, 2024
76
Next Post
રશ્મિકા–દેવરકોંડાની સોશિયલ મીડિયા પોસ્ટે કહ્યું – હવે અમે એક છીએ

રશ્મિકા–દેવરકોંડાની સોશિયલ મીડિયા પોસ્ટે કહ્યું – હવે અમે એક છીએ

‘તારા’ લઈને આવી રહી છે દિલને સ્પર્શતી પ્રેમકથા

‘તારા’ લઈને આવી રહી છે દિલને સ્પર્શતી પ્રેમકથા

Currently Playing
Facebook Twitter Instagram
Filmy Action Latest Bollywood News & Gossip:

Mr. P. C. Kapadia first began his journey at Chitralekha - one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news.
LEARN MORE »

Quick Links

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Copyright Statement

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

No Result
View All Result
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.