દિલ્હીમાં જિન્ની વેડ્સ સન્નીનું શૂટિંગ શરૂ

સૌંદર્યા પ્રોડક્શન બેનર હેઠળ બની રહેલી અને વિનોદ બચ્ચન દ્વારા પ્રસ્તુત જિન્ની વેડ્સ સન્નીનું શૂટિંગ દિલ્હી ખાતે શરૂ થયું છે. પુનીત ખન્ના દિગ્દર્શિત ફિલ્મમાં પહેલીવાર યામી ગૌતમ, વિક્રાંત મેસી સાથે જોવા મળશે. ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ કરવાની યોજના છે.

Exit mobile version