બૉલિવુડ કલાકાર શબાના આઝમી અને જાવેદ અખ્તર પુણે જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર સાથે ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જાવેદ અખ્તરનો ચમત્કારિક બચાવ થયો હતો જ્યારે શબાના આઝમીને ગંભીર ઇજાઓ થઈ છે અને તેમની તબિયત નાજુક હોવાનું કહેવાય છે. પનવેલની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરાયેલાં શબાના આઝમીને મુંબઈસ્થિત કોકિલાબહેન અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરાયાં છે. શબાના આઝમીને ઇન્ટરનલ બ્લીડિંગ થતું હોવાની સાથે તેમને કરોડરજ્જુમાં ગંભીર ઇજાની સાથે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વીટર પર શબાના વહેલી તકે સાજા થઆય એવીકામના વ્યક્ત કરી હતી. ઉપરાંત લતા મંગેશકર, હંસલ મહેતા, વરૂણ ધવન, શ્રદ્ધા કપૂર સહિત બૉલિવુડની અનેક હસ્તીઓએ શબાના આઝમી જલદી સારા થાય એ માટે પ્રાર્થના કરી રહી છે.
BREAKING…શબાના આઝમીની હાલત નાજુક : કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરાયાં

- Categories: Bollywood, Bollywood News
Related Content
વિજયની સુપરહિટ ઍક્શન થ્રિલર મર્સલ ફરી રિલીઝ થશે
By
Pradyuman Kapadia
April 3, 2025
બૉલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યો છે ક્ષિતિજ સિંહ
By
Pradyuman Kapadia
March 20, 2025
૨૮ ફેબ્રુઆરીના ફરી રિલીઝ થઈ રહી છે દિલ તો પાગલ હૈ
By
Pradyuman Kapadia
February 25, 2025
ભાવિ પેઢીનો રામસે... એક ચમકતો સિતારો
By
Pradyuman Kapadia
February 21, 2025
સુનીલ દર્શનની ફિલ્મ અંદાજ-2ના રોમાન્ટિક ગીત તેરે બિનનું ટીઝર રિલીઝ
By
Pradyuman Kapadia
February 9, 2025
સંયુક્ત પરિવારનો મહિમા દર્શાવતી ફિલ્મ પ્યાર હો પરિવાર મેં
By
Pradyuman Kapadia
February 5, 2025