Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Bollywood

ગઝલોના બાદશાહ મદન મોહને લતા સાથે મળી સંગીતના રસિયાઓને ડોલાવ્યા

મુડ્સ એન્ડ મેમરિઝ

Pradyuman Kapadia by Pradyuman Kapadia
June 29, 2021
Reading Time: 1 min read
0
ગઝલોના બાદશાહ મદન મોહને લતા સાથે મળી સંગીતના રસિયાઓને ડોલાવ્યા

ગઝલ એક એવો પ્રકાર કે જેમાં મુખ્યત્વે પ્રેમ અને પૂજા(બંદગી)ની વિવિધ ભાવનાઓને રજુ કરાતી હોય છે. એમાં એવુ પણ બને કે દરેકે દરેક શેર અલગ અલગ રૂપકને ટાંકતો હોય પણ એનો મુખ્ય સુર જળવાતો હોય. આમ તો થોડો ભારેખમ પ્રકાર, વળી સામાન્ય માણસને તેમાં રસ ન પણ પડે. એથી ગઝલનું ખેડાણ હિન્દી ફિલ્મોમાં પ્રમાણમા ઓછુ થયું. પણ સંગિતકાર મદન મોહને જ્યારે ગઝલોને સંગિત આપ્યુ અને તેની ધુન પોતાની આગવી શૈલીમાં બનાવી પેશ કરવા માંડી ત્યારે ગઝલનું પોત પણ જળવાયું તેની ગંભીરતા પણ જળવાઈ અને સામાન્ય માણસ પણ તેને માણીને આફરિન પોકારી ગયો. એ ગઝલ તેને સમજાઈ પણ ખરી અને તેણે દિલથી માણી પણ ખરી. એવું નહોતું કે અન્ય સંગીતકારો ગઝલ નહોતા બનાવતા પણ મદન મોહન જે રીતે ગઝલોની ધુન બનાવતા એ અલગ જ રહેતી. મહોમ્મદ રફી, તલત મહેમુદ અને લતા મંગેશકર પાસે તેમણે ગવડાવેલી ગઝલો આજે પણ લોકો સાંભળે છે અને માણે છે. આજે પણ જ્યારે એ ગઝલો રિયાલ્ટી શૉ કે પછી ઓરકેસ્ટ્રામાં પર્ફોમ કરવાની વાત આવે ત્યારે આજના ગાયક, ગાયીકાઓને તેના માટે જબરદસ્ત તૈયારી કરવી પડે છે. ઇટ્સ નોટ ઇઝ ટું સિંગ મદન મોહ્ન્સ કમ્પોઝિશન એમ આજે પણ ગાયક ગાયીકાઓ સર ઝુકાવીને માને છે.

નરગીસ અને પ્રદિપ કુમારને ચમકાવતી ફિલ્મ અદાલતમાં યું  હસરતો કે દાગ મુહબ્બતમે ધો લીયે, ખુદ દિલ સે દિલ કી બાત કહીં ઔર રો લીયે ; જાના થા હંમસે દૂર બહાને બના લીયે; ઉનકો યે શિકાયત હૈ કે હમ કુછ નહી કહેતે જેવી એક એક થી ચઢીયાતી ગઝલો તેમણે લતા પાસે ગવડાવી અને એ ગઝલો આજે ઇમમોર્ટલ બની ગઈ છે. જ્યારે મોહમ્મદ રફી પાસે ગડવાડેલી આપ કે પહેલું મેં આકર રોં દીયે, મૈં નિગાહે તેરે ચહેરે સે હટાંઉં કૈસે જેવી અદભુત રચનાઓ ગવડાવી હતી. જ્યારે તલત મહેમુદ પાસે  ફરી વહી શામ વહીં ગમ વહી તન્હાઈ હૈ, મૈ તેરી નઝર કા સુરુર હું તુઝે યાદ હો કે ન યાદ હો, મેરી યાદ મેં તુમના આંસુ બહાના જેવી ગઝલે ગવડાવી હતી.

ગઝલો માટે ખ્યાતનામ મદન મોહન ફક્ત ગઝલો જ બનાવતા એવુ નહોતું તેમણે બનાવેલા અન્ય ગીતો પણ હટકે રહેતા અને જબરદસ્ત હીટ થતા. એવુ કહેવાય છે કે ફિલ્મ અનપઢનું ગીત આપકી નઝરોને સમજા પ્યાર કે કાબિલ મુજે દિલ કી ઐ ધડકન ઠહર જા મિલ ગઇ મંઝિલ મુઝે સાભંળીને દિગ્ગજ  સંગિતકાર નૌશાદ એટલા ખુશ થઇ ગયા કે તેમણે મદન મોહનને વધામણા આપતા હસતા હસતા કહ્યું દોસ્ત મારું અત્યાર સુધીનું બધુ જ સંગીત તારા નામે કરી દઉં પણ આ ગીત મારા નામે કરી દે.

ફિલ્મ હસતે ઝખ્મમાં તેમણે રફી અને લતા પાસે ગવડાવેલું જબરદસ્ત ગીત એટલે તુમ જો મિલ ગયે હો, તો યે લગતા હૈ, કે જહાં મિલ ગયા. આ ગીતની ધુન અને ઑરકેસ્ટ્રાનું કોમ્બિનેશ એટલું અફલાતુન છે કે મદન મોહન તેને પહેલા ધીમી રિધમમાં અને પછી ફાસ્ટ રિધમમાં  તેને બે અલગ અલગ અંતરા વાગે છે અને એ બંને અંતરામાં મીઠાશ એની એજ . અફકોર્સ મોટાભાગના હિન્દી ફિલ્મોના રસિયાઓ એ વાત માણી હશે.

ગઝલોની નજાકતને બખુબી બહેલાવતા મદન મોહને જ્યારે દેશભક્તિના રંગને રંગ્યો ત્યારે દેશના દરેક નાગરિકના રૂંવાડા ઉભા કરી દે તેવું ગીત બનાવ્યું. ફિલ્મ હકિકત માટે તેમણે બનાવેલું કર ચલે હમ ફિદા જાન ઔર તન સાથીયો, અબ તુમ્હારે હવાલે વતન સાથીયો. ભાગ્યેજ કોઇ એવો ભારતીય હશે કે જેણે આ ગીત નહી સાંભળ્યું હોય. આમ મદન મોહને અન્ય ગીત અને પ્રકારમા પણ ઉત્તમ જ કામ કર્યું હતું પણ એમ છતા રસિયઓની નજરમાં તો તેઓ હંમેશા ગઝલ કિંગ તરીકે જ છવાયેલા રહેશે.

  • ઋષભ

મદન મોહન અને લતા મંગેશકરના શ્રેષ્ઠ ગીતોની એક ઝલક

  1. લગ જા ગલે કી ફિર યે હસીન રાત હો ના હો | વો કૌન થી (1964)
  2. રસ્મ-એ-ઉલફત કો નિભાયે તો નિભાયે કૈસે | દિલ કી રહેં (1973)
  3. વો ચૂપ રહે તો મેરે દિલ કે દાગ જલતે હૈ | જહાં આરા (1964)
  4. માયે રી, મૈં કાસે કહૂં પીર અપને જીયા કી | દસ્તક (1970)
  5. વો ભુલી દાસ્તાં લો ફિર યાદ આ ગયી | સંજોગ (1960)
  6. આજ સોચા તો આસું ભર આયે | હંસ્તે ઝખ્મ (1970)
  7. આપ કી નજરોં ને સમજા પ્યાર કે કાબિલ મુઝે | અનપઢ ((1962)
  8. યૂં હસરતોં કે દાગ મોહબ્બત મેં ધો લિયે | અદાલત (1958)
  9. ખેલો ના મેરે દિલ સે મેરે સજના | હકીકત (1964)
  10. રૂકે રૂકે સે કદમ રૂકકે બાર બાર ચલે | મૌસમ (1975)
  11. તુ જહાં જહાં ચલેગા | મેરા સાયા (1966)
  12. તેરી આંખોં કે સિવા દુનિયા મેં | ચિરાગ (1969)
  13. મોરે નૈના બહાયે નીર | બાવરચી (1972)
  14. બૈયાં ના ધરો ઓ બલમા | દસ્તક (1970)
  15. જો હમને દાસ્તાન અપની સુનાયી આપ ક્યોં રોયે | વોહ કૌન થી (1964)
  16. જા રે બદરા બેરી જા જા રે | બહાના (1960)
  17. ચાંદ મદ્યમ હૈ આસ્માન ચુપ હૈ | રેલ્વે પ્લેટફોર્મ (1955)
  18. હૈં તેરે સાથ મેરી વફા | હિંદુસ્તાન કી કસમ (1973)
  19. નયના બરસે રિમઝિમ રિમઝિમ | વો કૌન થી (1964)
  20. હમ હૈં મતા-એ-કૂચા-ઓ-બજાર કી તરહ | દસ્તક (1970)
ShareTweetPin
Pradyuman Kapadia

Pradyuman Kapadia

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari.

Related Posts

Bollywood

બોલિવૂડના જાણીતા લેખક – દિગ્દર્શક પાર્થો ઘોષનું નિધન

June 9, 2025
8
પશ્ચિમ રેલવેનું નવું અભિયાન : લાઇટ… કૅમેરા… ઍક્શન
Bollywood

પશ્ચિમ રેલવેનું નવું અભિયાન : લાઇટ… કૅમેરા… ઍક્શન

June 3, 2025
49
માલિકના ટીઝરમાં જોવા મળ્યો રાજકુમાર રાવનો ખતરનાક લૂક
Bollywood

માલિકના ટીઝરમાં જોવા મળ્યો રાજકુમાર રાવનો ખતરનાક લૂક

June 3, 2025
5
શાહિદ-ક્રીતિ-રશ્મિકાની કોકટેલ-2નું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે
Bollywood

શાહિદ-ક્રીતિ-રશ્મિકાની કોકટેલ-2નું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે

June 3, 2025
6
ઓહ માય ગૉડ-2ના દિગ્દર્શકની આગામી ફિલ્મ છે ઓહ માય ડૉગ
Bollywood

ઓહ માય ગૉડ-2ના દિગ્દર્શકની આગામી ફિલ્મ છે ઓહ માય ડૉગ

June 3, 2025
25
કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમક્યા બ્રાઇટના ડૉ. યોગેશ લાખાણી
Bollywood

કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમક્યા બ્રાઇટના ડૉ. યોગેશ લાખાણી

May 28, 2025
5
Next Post
અનુપમાના સેટ પર મિથુનદા તેમની પહેલી હીરોઇન અને પુત્રવધુને મળ્યા

અનુપમાના સેટ પર મિથુનદા તેમની પહેલી હીરોઇન અને પુત્રવધુને મળ્યા

સીતાપુર ધ સિટી ઑફ ગેંગસ્ટરનું ટીઝર રિલીઝ કરાયું

સીતાપુર ધ સિટી ઑફ ગેંગસ્ટરનું ટીઝર રિલીઝ કરાયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Currently Playing
Facebook Twitter Instagram
Filmy Action Latest Bollywood News & Gossip:

Mr. P. C. Kapadia first began his journey at Chitralekha - one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news.
LEARN MORE »

Quick Links

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Copyright Statement

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.