Filmy Action 9th Annivarsary Issue 2024

આપના માનીતા ફિલ્મી ઍક્શનના નવમા વાર્ષિક વિશેષાંકમાં વાચન સામગ્રીનો રસથાળ માણવા મળશે.

આપના માનીતા ફિલ્મી ઍક્શનના નવમા વાર્ષિક વિશેષાંકમાં વાચન સામગ્રીનો રસથાળ માણવા મળશે. 

એ સાથે છે મજેદાર કૉન્ટેસ્ટ… જેમાં વિજેતા વાચકોને મળશે ગિર અને ઇગતપુરી સ્થિત રિસોર્ટના આકર્ષક પેકેજ, ગિફ્ટ હેમ્પર, સન ગ્લાસીસ અને ઇમિટેશન જ્વેલરી સેટ.

મનોરંજનની દુનિયામાં અત્ર તત્ર સર્વત્ર ગુજરાતી જ ગુજરાતી થીમ પર આધારિત અંકમાં આપને વાચવા મળશે…

ઉપરાંત અનેક જાણવા-માણવા લાયક લેખો

Exit mobile version