નવી દિલ્હીના ટેલેન્ટ સર્કલથી આવેલા સિંહને બિઝનેસ પ્રત્યે લગાવ છે. એનો વ્યવસાય છે આર્કિટેક્ટનો. ઊંચી કાઠીના વાંકડિયા વાળવાળા ક્ષિતિજ સિંહ પાસે અનેક પ્રોજેક્ટ છે.
એ દિલ્હીમાં મ્યુઝિક થિયેટરમાં પણ કામ કરી ચુક્યો છે. એની મહેચ્છા ઇન્ડસ્ટ્રીના ટોચના નિર્માતા-દિગ્દર્શક સાથે કામ કરવાની છે.
જોકે ક્ષિતિજની મહેચ્છા એક ઍક્શન હીરો તરીકે સ્થાપિત થવા માગે છે.