Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Dhollywood

‘અજબ ટારઝનની ગજબ કહાની’ : નિર્માતા દિગ્દર્શક અને કલાકારોનું રિલીઝ પૂર્વે યોજાયું સ્નેહમિલન

ફિલ્મના નિર્માતા હિતેશ ગજ્જરના જણાવ્યા મુજબ ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે ટારઝન

Pradyuman Kapadia by Pradyuman Kapadia
December 28, 2025
Reading Time: 1 min read
0
‘અજબ ટારઝનની ગજબ કહાની’ : નિર્માતા દિગ્દર્શક અને કલાકારોનું રિલીઝ પૂર્વે યોજાયું સ્નેહમિલન

સુરતમાં ‘અજબ ટારઝાનની ગજબ કહાની’ ફિલ્મના કલાકારો અને કસબીઓ માટે ગેટ-ટુ-ગેધર યોજાયો. ફિલ્મના ટારઝન બનેલા હીરો તથા ફિલ્મમાં અભિનય કરનારા બાળકો સાથે મળવાનો આનંદ સૌએ માણ્યો. પ્રોડ્યુસર હિતેશ અને દીપક ગજ્જર સાથેની મુલાકાત પણ હર્ષ અને ઉત્સાહથી ભરપૂર રહી.

ફિલ્મના નિર્માતા હિતેશ ગજ્જરના જણાવ્યા મુજબ ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે ટારઝન (અંકિત રાજ રવિન્દ્રન) અને શિક્ષિકા સંધ્યા (વિધિ શાહ). ભૂલમાં જંગલમાંથી શહેરમાં આવી ચડેલા ટારઝનનો ભેટો સંધ્યા સાથે થાય છે. એ સાથે જ ટારઝન પર કબજો જમાવવા માગતા ખલનાયકો પણ મેદાનમાં ઉતરે છે. એટલું જ નહીં, પોતાનો નાપાક ઇરાદો સફળ બનાવવા સ્કૂલના બાળકોનું અપહરણ કરે છે. અને શરૂ થાય છે એક રોમાંચક જંગ. જેમાં એક બાજુ છે શહેરી ખલનાયકો તો બીજી બાજુ છે જંગલથી આવેલો ભલોભોળો નિષ્પાપ નાયક ટારઝન.

સુરેશ જોશી લિખિત દિગ્દર્શિત અજબ ટારઝન કી ગજબ કહાનીમાં અંકિત રાજ રવિન્દ્રન અને વિધિ શાહ ઉપરાંત ચેતન દૈયા, નિર્મિત ઠક્કર, જયદીપ શાહ, પરેશ ભટ્ટ, દિનેશ વિસાવે, ગુરુ પટેલ જેવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ધુરંધર કલાકારો પણ જોવા મળશે.

Tags: Ajab Tarzan ni Gajab KahaniAnkit Raj RavindranChildren FilmDhollywoodDipak GajjarGujarati FilmHitesh GajjarSuresh JoshiVidhi Shahઅંકિત રાજ રવિન્દ્રનઅજબ ટારઝનની ગજબ કહાનીગુજરાતી ફિલ્મઢોલિવુડદીપક ગજ્જરબાળ ફિલ્મવિધિ શાહસુરેશ જોશીહિતેશ ગજ્જર
ShareTweetPin
Pradyuman Kapadia

Pradyuman Kapadia

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari.

Related Posts

ગુજરાતી ફિલ્મ ‘દિલ દિલબર અને દગો’નું ભવ્ય એલાન
Dhollywood

ગુજરાતી ફિલ્મ ‘દિલ દિલબર અને દગો’નું ભવ્ય એલાન

March 4, 2026
2
Dhollywood

લાઇટ્સ, કેમેરા, એક્શન… અમદાવાદ બનશે ગુજરાતી ફિલ્મોદ્યોગનો મીડિયા મંચ!

February 25, 2026
43
Dhollywood News

ગોવિંદભાઈ પટેલની આઈકોનિક ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા અઢી દાયકા બાદ ફરી રિલીઝ થઈ

January 10, 2026
43
Dhollywood News

“માળે મને લઈ જા”થી હિન્દી ગીત સુધી: ગાયિકા યશિતા શર્માની સંગીતમય દિલને સ્પર્શતી અવાજની સફર

January 10, 2026
10
લાલો ઇમ્પેક્ટ : મંદીમાં સપડાયેલા બોલિવુડની નજર હવે તેજીમાં આવેલા ઢોલિવુડ પર
Dhollywood

લાલો ઇમ્પેક્ટ : મંદીમાં સપડાયેલા બોલિવુડની નજર હવે તેજીમાં આવેલા ઢોલિવુડ પર

December 2, 2025
34
ધર્મેશ મહેતા: બે ફિલ્મ સાથે બૉક્સ ઑફિસ પર ધમાકો કરવા તૈયાર!
Dhollywood

ધર્મેશ મહેતા: બે ફિલ્મ સાથે બૉક્સ ઑફિસ પર ધમાકો કરવા તૈયાર!

November 29, 2025
708
Next Post

‘ધુરંધર’ : સ્પાય સિનેમાની નબળી નકલોથી મુક્ત થતાં ભારતીય ફિલ્મોદ્યોગનો નવો અધ્યાય

‘ધુરંધર’ની ઐતિહાસિક દોડ: કમાણીનો આંક ₹300 કરોડને પાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Currently Playing
Facebook Twitter Instagram
Filmy Action Latest Bollywood News & Gossip:

Mr. P. C. Kapadia first began his journey at Chitralekha - one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news.
LEARN MORE »

Quick Links

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Copyright Statement

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

No Result
View All Result
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.