Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Bollywood

બૉલિવુડની હસ્તીઓની ઉપસ્થિતિમાં શરૂ થયું ‘યેન ઇન મુંબઈ’

યેન બાળપણની ભેરૂ ત્રિપુટીએ શરૂ કરેલું એક અનોખું સાહસ છે

Pradyuman Kapadia by Pradyuman Kapadia
May 13, 2022
Reading Time: 1 min read
0
બૉલિવુડની હસ્તીઓની ઉપસ્થિતિમાં શરૂ થયું ‘યેન ઇન મુંબઈ’

મુંબઈમાં મોડી રાત સુધી મોજ માણવાના અનેક રેસ્ટો-બાર છે પણ ફોર્ટ જેવા ધમધમતા વિસ્તારમાં સ્વાદિષ્ટ એશિયન અને કૉન્ટિનેન્ટલ ફૂડ સાથે બારની પણ સુવિધા ધરાવતા નવા યેન ઇન મુંબઈનો શુભારંભ બૉલિવુડની હસ્તીઓની ઉપસ્થિતિમાં થયો છે.

યેનના ઓપનિંગમાં ક્રેમ-દ-લા-ક્રીમ ભીડ જોવા મળી હતી. જેમાં શિબાની કશ્યપ, બ્રિન્દા પારેખ, અયાન લાલ, અરિહંત કોઠારીસ, કુનિકા સદાનંદ, થોમસ નોથિસ, અભિષેક છાબરિયા, શેરા (સલમાન ખાનનો બૉડીગાર્ડ) કૈલાશ સાહની, ડીજે અકબર સામી, સઈ માંજરેકર, ઐશ્વર્યા ભીંડે અને મંજુ ભીંડે વગેરેનો સમાવેશ થાય છે.

યેન બાળપણની ભેરૂ ત્રિપુટીએ શરૂ કરેલું એક અનોખું સાહસ છે. જેમાં જાણીતા હોટેલિયર અને વકીલ અમિત દેસાઈ, ફાઇનાન્શિયલ એક્સપર્ટ અજિંક્ય કોઠામીરે અને માર્કેટિંગ મોગલ વિકાસ પાટિલ. ત્રણેય મિત્રો હવે હોસ્પિટાલિટી મોગલ બનવાની શરૂઆત કરી રહ્યા છે. તેમને સાથ મળ્યો છે પુણેના બિલ્ડર મયુર વાલ્હેકરનો.

યેનના શુભારંભ પ્રસંગે અમિત દેસાઈએ જણાવ્યું કે, અગાઉ હોટેલિયર તરીકે કામ કરી ચુક્યો હવોથી મારી પોતચાની એક આગવી બ્રાન્ડ બનાવવાનું મારું સપનું હતું જે લોકોના દિલોમાં પણ વસતી હોય. આજે મારા એ સપનાની શરૂઆત થઈ રહી છે અને મારા નવા સાહસ, પહેલા સંતાન યેનને આવકારતા આનંદ અનુભવી રહ્યો છું.

તો માર્કેટિં મોગલ વિકાસ પાટિલે કહ્યું કે, યેનમાં આપ સર્વેની ઉપસ્થિતિ એ તમારી જવાબદારી છે પણ યેન ખાતને તમારી હાજરીને અવિસ્મરણીય બનાવવાની જવાબદારી અમારી છે.

યેનનું ઇન્ટિરિયર્સ આધુનિક-ચીક આઉટલૂકથી ડિઝાઇન કરવામાં આવ્યું છે જે “યેન”ની આગવી ઓળખ બની રહેશે. ઉપરાંત દરેક ડિપાર્ટમેન્ટને આગવી ઓળખ આપવા વિશિષ્ટ પ્રકારની લાઇટિંગની ઇફેક્ટ આપવામાં આવી છે.

યેનની આગવી ઓળખ બની રહેશે ત્યાં સર્વ કરાતા ફૂડ અને ડ્રિન્ક્સ. અહીના કૉન્ટિનેન્ટલ અને એશિયન ફૂડનો સ્વાદ તમે ક્યારેય ભૂલી શકશો નહીં. અહીં તમને હેલ્ધી કેટરેડ ફૂડ, ફિંગર ફૂડ, કૉમેબો ફૂડ સહિત અનેક વાનગીઓનો રસ્સ્વાદ માણવા મળશે. ઉપરાંત કોકટેલ અને મોકટેલની અનેક વેરાયટી પણ તમે ટેસથી માણી શકશો.

Source: Filmy Action Team
Tags: Brinda ParekhDJ Akbar SamiKunika SadanandSai ManjrekarShibani KashyapYen in Mumbaiકુનિકા સદાનંદડીજે અકબર સામીબ્રિન્દા પારેખયેન ઇન મુંબઈશિબાની કશ્યપસઈ માંજરેકર
ShareTweetPin
Pradyuman Kapadia

Pradyuman Kapadia

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari.

Related Posts

Bollywood

બોલિવૂડના જાણીતા લેખક – દિગ્દર્શક પાર્થો ઘોષનું નિધન

June 9, 2025
8
પશ્ચિમ રેલવેનું નવું અભિયાન : લાઇટ… કૅમેરા… ઍક્શન
Bollywood

પશ્ચિમ રેલવેનું નવું અભિયાન : લાઇટ… કૅમેરા… ઍક્શન

June 3, 2025
49
માલિકના ટીઝરમાં જોવા મળ્યો રાજકુમાર રાવનો ખતરનાક લૂક
Bollywood

માલિકના ટીઝરમાં જોવા મળ્યો રાજકુમાર રાવનો ખતરનાક લૂક

June 3, 2025
5
શાહિદ-ક્રીતિ-રશ્મિકાની કોકટેલ-2નું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે
Bollywood

શાહિદ-ક્રીતિ-રશ્મિકાની કોકટેલ-2નું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે

June 3, 2025
6
ઓહ માય ગૉડ-2ના દિગ્દર્શકની આગામી ફિલ્મ છે ઓહ માય ડૉગ
Bollywood

ઓહ માય ગૉડ-2ના દિગ્દર્શકની આગામી ફિલ્મ છે ઓહ માય ડૉગ

June 3, 2025
25
કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમક્યા બ્રાઇટના ડૉ. યોગેશ લાખાણી
Bollywood

કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમક્યા બ્રાઇટના ડૉ. યોગેશ લાખાણી

May 28, 2025
5
Next Post
નારી શક્તિની ગાથા ‘શક્તિ અવતાર’

નારી શક્તિની ગાથા ‘શક્તિ અવતાર’

સુરતનાં સ્મિતા બારોટની ઢોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી

સુરતનાં સ્મિતા બારોટની ઢોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Currently Playing
Facebook Twitter Instagram
Filmy Action Latest Bollywood News & Gossip:

Mr. P. C. Kapadia first began his journey at Chitralekha - one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news.
LEARN MORE »

Quick Links

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Copyright Statement

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.