ડિઝનીની ધ લાયન કિંગનું નવું પોસ્ટર રિલીઝ કરાયું

19 જુલાઈ 2019ના રિલીઝ થનારી ડિઝનીની ધ લાયન કિંગનું પોસ્ટર રિલીઝ કરાયું છે. જંગલ બુકના ડિરેક્ટર જોન ફાવરેઉની ફિલ્મમાં ધ લાયન કિંગની આફ્રિકાના સવાનાની સફરની રોમાંચક વાતો જોવા મળશે.

Exit mobile version