ગુજરાતી પારિવારિક ફિલ્મ ફુલેકું ના મ્યુઝિક લૉન્ચનો કાર્યક્રમ

એ વી કે ફિલ્મ દ્વારા નિર્મિત ગુજરાતી પારિવારિક ફિલ્મ ફુલેકું ના મ્યુઝિક લૉન્ચનો કાર્યક્રમ મંગળવારે મુંબઇ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ફિલ્મના નિર્માતાઓ, સંગીતકારની સાથે મુખ્ય કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મમાં જાવેદ અલીએ ગાયેલું એકમાત્ર ગીત છે. જોકે ગીતના શબ્દો એકદમ ભાવવાહી છે અને શ્રોતાઓને પસંદ પડે એવું ગીત છે. મ્યુઝિક લોન્ચિંગ પ્રસંગે ફિલ્મના નિર્માતાઓ, અને અનંગ દેસાઈએ ફિલ્મી એકશનને શું કહ્યું જોઈએ.

Exit mobile version