બ્રિટિશ એક્ટર હેન્રી કેવિન  એનોલા હૉમ્સમાં મિલી બૉબી બ્રાઉનની અપોઝિટ શેરલોક હૉમ્સનું પાત્ર ભજવી રહ્યો છે. કેવિને એના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું, શેરલોક હૉમ્સનું પાત્ર ભજવવા માટે ઘણો ઉત્સાહિત છું અને મિલી બૉબી બ્રાઉન સાથે કામ કરવાને મોકો મળ્યો એ માટે હું મારી જાતને ખુશનસીબ માનું છું. એ સાથે ઉમેર્યું હતું, મિલી બહેન હું લંડનમાં મળું છું.

આના જવાબમાં મિલીએ લખ્યું, હા, શેરલોક… મોટા ભાઈ હું તમારી સાથે કામ કરવા માટે રાહ જોઈ શકતી નથી.

એવું કહેવાય છે કે ફિલ્મ એનોલા હૉમ્સ નેન્સી સ્પ્રિંગરની બુક સીરિઝ ધ એનોલા હૉમ્સ મિસ્ટરીઝ પર આધારિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here