બૉલિવૂડ સ્ટારની જેમ તેમના સંતાનો પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે. એમાં પણ જો કોઈ કલાકાર સુપરસ્ટાર હોય તો એના સંતાનો વિશે જાણવા માટે ચાહકો ઉત્સુક હોય છે. આવી એક સેલિબ્રિટી કીડ જુનેદ ટૂંક સમય બૉલિવૂડમાં પદાર્પણ કરી રહ્યો છે

 હા, ફિલ્મમાં એ અર્જુન રેડ્ડી ફૅમ અભિનેત્રી શાલિની પાંડે સાથે રોમાન્સ કરતો દેખાશે. ફિલ્મનું નિર્માણ યશરાજ કરી રહ્યું છે. શાલીનીએ યશરાજ સાથે ત્રણ ફિલ્મના કરાર કર્યા છે.

 ભવિષ્યમાં એ રણવીર સાથે જયેશભાઈ જોરદાર ફિલ્મમાં પણ ચમકવાની છે. શાલિની પાંડે સાઉથની ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here