દુનિયાભરમાં વસતા ગુજરાતીઓની સ્ટેજ દ્વારા સેવા (મનોરંજન) પૂરૂં પાડવાના કાર્યને બ્રિટિશ સાંસદ બૉબ બ્લૅકમૅને બ્રિટિશ પાર્લામેન્ટ બિલ્ડિંગ ખાતે યોજાયેલા ખાસ સમારંભમાં સંજય ગોરડિયાને ઍવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. હેરૉનું પ્રિતિનિધિત્વ કરતા સાંસદ બૉબ ભારતીય સંસ્કૃતિથી એટલા પ્રભાવિત છે કે તેમનું ભાષણ જય શ્રી કૃષ્ણથી શરૂ કરે છે અને જય હિન્દથી પૂરૂં કરે છે. ભારતીયોના તમામ તહેવારો જન્માષ્ટમી, ગણપતિ, નવરાત્રિ અને દિવાળીના કાર્યક્રમોમાં હોંશપૂર્વક ભાગ લેતા હોય છે.

ઍવોર્ડ લીધા બાદ સંજય ગોરડિયાએ જણાવ્યું હતું કે મને જે સન્માન મળ્યું એનાથી હું ભાવવિભોર બન્યો છું પણ મારો સૌથી મોટો ઍવોર્ડ તો મારૂં ઑડિયન્સ અને તેમના ચહેરા પર ઝળકતી ખુશાલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here