પ્રેમ, સંબંધ, લગ્નજીવન કેમ જાળવવા કે ટકાવવા એનું જ્ઞાન માત્ર વડીલો પાસે જ હોય એવું નથી. આજની પેઢીના જુવાનિયાઓ પણ આ મામલે સચેત છે અને જીવન કેમ જીવી જાણવું એની તેમને જાણ છે. આ વાત અત્યંત રસપ્રદ રીતે ફિલ્મી પરદે લઈને આવ્યા છે દિગ્દર્શક અભિન્ન-મંથન. મીઠાશ જિંદગીની જેવી મજેદાર ટૅગલાઇન ધરાવતી ફિલ્મ ચાસણીના મુખ્ય કલાકારો છે મનોજ જોશી, દિવ્યાંગ ઠક્કર, સેજલ શાહ, માયરા દોશી અને ઓજસ રાવલ.

19 જુલાઈ 2019ના રિલીઝ થઈ રહેલી ચાસણીનો ધમાકેદાર પ્રીમિયર 18 જુલાઈના અમદાવાદસ્થિત પીવીઆર એક્રોપોલિસ ખાતે યોજાયો હતો જેમાં આખું ઢોલિવુડ ઉમટ્યું હતું.

 

તસવીરી અહેવાલ – ધનલક્ષ્મી ત્રિવેદી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here