હોળી રંગોનો તહેવાર છે જેમાં દરેક પ્રકારના રંગ હોય છે – દોસ્તીનો, માણસાઈનો, પ્રેમનો, શાંતિનો અને ભક્તિનો…

હોળીના અવસરે તાર મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવી રહેલા દિલીપ જોશી કહે છે કે, અમે ફૂલોથી હોળી રમીએ છીએ. ઘણું સારૂં લાગે છે ફૂલોથી હોળી રમવાનું. કારણ, તમામ પ્રકારની રંગની સાથે એમાં સુગંધ પણ ભળેલી હોય છે. રંગથી હોળી રમ્યાને લાંબો અરસો વીતી ગયો.

જેઠાલાલને પણ હોળી રમવી પસંદ છે પણ કુદરતી રંગોથી. ગોકુળધામમાં પણ કુદરતી રંગોથી જ હોળી રમય છે.

નીલા ટેલિફુલ્મ્સ દ્વારા નિર્મિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8.30 વાગ્યે પ્રસારિત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here