પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર અભિનીત ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કના નિર્માતાઓએ ફિલ્મના નવા ફોટો રિલીઝ કરવાની સાથે એના ટ્રેલર લૉન્ચની તારીખ પણ જાહેર કરી હતી. ૧૩ સપ્ટેમ્બરે ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મની પૂરી સ્ટારકાસ્ટની ઉપિસ્થતિમાં પ્રીમિયર યોજાશે.

આરએસવીપી મૂવીઝની રાય કપૂર ફિલ્મ્સ દ્વરા નિર્મિત અને એસ. કે.ગ્લોબલ તથી પર્પલ પેબલ પિક્ચર્સ દ્વારા સહનિર્મિત ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરાફ નજરે પડશે. ફિલ્મ ૧૧ ઓક્ટોબરે રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here