Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Bollywood

રાજસ્થાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મનોજ નથવાણીની ધમાકેદાર એન્ટ્રી

બાબા શ્યામ હમારે 11 માર્ચ, 2022ના રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં પણ રિલીઝ કરાશે

Filmyaction by Filmyaction
Reading Time:1min read
0
રાજસ્થાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મનોજ નથવાણીની ધમાકેદાર એન્ટ્રી

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સદ્ધર બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપનાર સર્જક મનોજ નથવાણીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ હા, હું પટેલ છું ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે. અનેક ગુજરાતી હિટ ફિલ્મોના લેખક-દિગ્દર્શક મનોજ નથવાણી હવે બાબા શ્યામ હમારેથી રાજસ્થાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવાની સાથે એની રજૂઆતની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

RELATED POSTS

એટલાન્ટા, જ્યોર્જિયા, અમેરિકા ખાતે ઉજવાયો ત્રીજો વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ

મજેદાર કૉમેડી અને હૉરરનું ગજબનું મિશ્રણ એટલે ભૂલ ભૂલૈયા-2

અમિતાભ બચ્ચનની ઢોલીવુડમાં એન્ટ્રી… ‘ફક્ત મહિલાઓ માટે’

બાબા શ્યામ હમારે અંગે જણાવતા મનોજ નથવાણી કહે છે કે, અમારા નિર્માતા અને શ્રી શ્યામ ભક્ત સુરેશ કુમાર અડુકિયાજી બાબા શ્યામ પર એક ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા હતા. અમારી મુલાકાત થઈ અને ફિલ્મનો પ્રોજેક્ટ તૈયાર કર્યો. ખાટુ શ્યામ બાબાની કૃપાથી ફિલ્મ પૂર્વેની તમામ તૈયારી નિર્વિઘ્ને પાર પડી અને 26 જાન્યુઆરીએ અમે સુરત સ્થિત શ્રી શ્યામ મંદિર ખાતે ફિલ્મનું મુહૂર્ત કરી રહ્યા છીએ.

ગુજરાતીઓ માટે કદાચ બાબા શ્યામનું નામ અજાણ્યું હશે. પરંતુ હિન્દુ ધર્મ અનુસાર, બર્બરિકના મહાન બલિદાનથી પ્રસન્ન થયેલા શ્રી કૃષ્ણએ વરદાન આપ્યું કે કળયુગમાં એ શ્યામના નામથી પૂજાશે. એ સાથે જણાવ્યું કે પૂરા ભક્તિભાવથી તમારા નામનું સ્મરણ કરનારનો ઉદ્ધાર થશે. જો તેઓ તમારી સાચા દિલથી પૂજા કરશે તો તેમની તમામ મનોકામનાઓ પૂરી થશે અને તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશે. બસ, આ વાત કેન્દ્રમાં રાખી ફિલ્મની વાર્તા તૈયાર કરી છે જેમાં રાજસ્થાની ફિલ્મના સ્ટાર રમેશ ગુણાવત મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

ADVERTISEMENT

મનોજ નથવાણીએ વધુમાં જણાવ્યું કે, ફિલ્મનું શૂટિંગ સુરત ઉપરાંત રાજસ્થાનના વિવિધ લોકેશન પર કરવામાં આવશે. અમે પોસ્ટર લૉન્ચ કરવાની સાથે ફિલ્મની રિલીઝની તારીખ પણ જાહેર કરી છે. બાબા શ્યામ હમારે 11 માર્ચ, 2022ના રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં પણ રિલીઝ કરાશે. ફિલ્મના સહ નિર્માતા છે મનોજ બંસલ, વિજય કિકાણી અને શરદ દેસાઈ.

અત્રે ઉલ્લેખનીય છે કે કિલ્લા પારડી (જિલ્લા વલસાડ)ના અગ્રણી એવા શરદ દેસાઈએ અનેક ગુજરાતી ફિલ્મોમાં મનોજ નથવાણીને સાથ-સહકાર આપ્યો છે. હવે જ્યારે મનોજ નથવાણી રાજસ્થાની ફિલ્મ બનાવી રહ્યા છે ત્યારે પણ શરદભાઈ તેમને સાથ આપવા આગળ આવ્યા છે. મનોજ નથવાણીની બાબા શ્યામ હમારેને પણ શરદ દેસાઈ પ્રસ્તુત કરી રહ્યા છે.

મનોજ નથવાણી રાજસ્થાની ફિલ્મમાં પણ ગુજરાતના પ્રતિભાશાળી કલાકારોને મોકો આપી રહ્યા છે. ગુજરાતની જાણીતી અભિનેત્રી પ્રિયંકા પટેલ ઉપરાંત મનિન ત્રિવેદી અને ચેતન ઠાકરને પણ બાબા શ્યામ હમારેમાં મહત્ત્વની ભૂમિકા સોંપી છે.

ફિલ્મના સંગીતકાર છે પંકજ ભટ્ટ , કૉરિયોગ્રાફર મહેશ બલરાજ, ડીઓપી યુવરાજ ન્યૂપાણે અને ફાઇટ ઇરફાન પીરઝાદાની છે.

લાઇવ અપડેટ માટે આ લિન્ક પર ક્લિક કરો

Tags: Baba ShyamSharad Desaiબાબા શ્યામશરદ દેસાઈ
ShareTweetPin
Filmyaction

Filmyaction

Related Posts

Dhollywood

એટલાન્ટા, જ્યોર્જિયા, અમેરિકા ખાતે ઉજવાયો ત્રીજો વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ

એટલાન્ટા, જ્યોર્જિયા, અમેરિકા ખાતે ઉજવાયો ત્રીજો વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ

ત્રીજા વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF)નું એટલાન્ટા, જ્યોર્જિયા,અમેરિકા  ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, આ સિનેમેટિક કલ્ચરલ ફેસ્ટિવલને ગુજરાત ટુરિઝમનો...

Read more
by Filmyaction
0 Comments
Bollywood

મજેદાર કૉમેડી અને હૉરરનું ગજબનું મિશ્રણ એટલે ભૂલ ભૂલૈયા-2

મજેદાર કૉમેડી અને હૉરરનું ગજબનું મિશ્રણ એટલે ભૂલ ભૂલૈયા-2

ફિલ્મ રિવ્યુ : ભૂલ ભૂલૈયા-2 ફૅમિલી એન્ટરટેઇનર મૂવી રેટિંગ : 3/5 સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભૂલૈયાની સિક્વલ બનાવવાની જાહેરાત...

Read more
by Filmyaction
0 Comments
Dhollywood

અમિતાભ બચ્ચનની ઢોલીવુડમાં એન્ટ્રી… ‘ફક્ત મહિલાઓ માટે’

પહેલીવાર હશે કે અમિતાભ બચ્ચન કોઈ ગુજરાતી ફિલ્મમાં ગુજરાતીનું પાત્ર ભજવી રહ્યા હોય

Read more
by Filmyaction
0 Comments
Bollywood

આનંદ ફરી આવે છે…

આનંદ ફરી આવે છે…

1971માં આવેલી રાજેશ ખન્નાની સુપર હિટ ફિલ્મ આનંદની વાત આવે ત્યારે રાજેશ ખન્નાનો એક અલગ લહેજામાં બોલાયેલો ફિલ્મનો આ ડાયલોગ...

Read more
by Filmyaction
0 Comments
Bollywood

27 મેના આવી રહ્યા છે દુનિયાભરનું મનોરંજન કરવા ‘3 શ્યાને’

27 મેના આવી રહ્યા છે દુનિયાભરનું મનોરંજન કરવા ‘3 શ્યાને’

3 શ્યાને નિર્માતા સંજય વાય. સુન્તાનકરની પહેલી ફિલ્મ છે. તેઓ એક એવી ફિલ્મ બનાવવા માગતા હતા જેમાં મનોરંજનની સાથે સામાજિક...

Read more
by Filmyaction
0 Comments
Dhollywood

પિતા-પુત્રીના સંબંધો પર આધારિત ફિલ્મ લવ યુ પપ્પાનું ટ્રેલર થયું લૉન્ચ

પિતા-પુત્રીના સંબંધો પર આધારિત ફિલ્મ લવ યુ પપ્પાનું ટ્રેલર થયું લૉન્ચ

નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા અખિલ કોટક બ્લાઇન્ડ ડેટ્સ જેવી સફળ ફિલ્મ આપ્યા બાદ હવે પિતા-પુત્રીના સંબંધો પર આધારિત ગુજરાતી ફિલ્મ લવ યુ પપ્પા...

Read more
by Filmyaction
0 Comments
Facebook Twitter Instagram
Filmy Action Latest Bollywood News & Gossip:

Mr. P. C. Kapadia first began his journey at Chitralekha - one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news.
LEARN MORE »

Newsletter

Quick Links

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Copyright Statement

© 2021 Filmy Action - Design by Binary Techne.

No Result
View All Result
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview

© 2021 Filmy Action - Design by Binary Techne.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
wpDiscuz
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.