ભારતની અગ્રણી કૉસ્મેટિક મેન્યુફેક્ચરિંગ કંપની એસ.એ.સી. કૉસ્મેટિક્સ ઇન્ડિયે તાજેતરમાં એની ખાસ લિમિટેડ એડિસન શેડ્સ ઑફ દિશા પટનીની લિમિટેડ એડિશન લૉન્ચ કરી હતી. મેક કૉસ્મેટિક્સ ઇન્ડિયાના અધિકૃત સ્ટોર ઉપરાંત ઑનલાઇન મળી શકશે. સ્પેશિયલ એડિશનમાં ટ્વિંગ, રૂબી વૂ અને પ્લેટ આઉટ લિપસ્ટિક લૉન્ચ કરી હતી.  સાથે સ્પેશિયલ આઇ કિટ, કાજલ ક્રેયોન આઇ લાઇનર પણ લૉન્ચ કરાયા હતા.

આ પ્રસંગે દિશાએ જણાવ્યું કે, આ કલેક્શન યુવતીઓ અને મહિલીઓ માટે સેલિબ્રેશન સમાન  છે. અમે જે ત્રણ લિપસ્ટિક પસંદ કરી છે એ મારી લાક્ષણિકતા – સ્વીટ, સેક્સી અને સ્ટ્રોન્ગને અનુરૂપ છે. જે દરેક વયજૂથની મહિલાઓને પણ અનુરૂપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here