તાજેતરમાં અલ્ટ બાલાજીની ગંદી બાતમાં દેખાયેલી ગેહના વશિષ્ઠ ૨૦૧૨માં મિસ એશિયા બિકીની કોન્ટેસ્ટ ટાઇટલની વિજેતા છે. સોશિયલ મીડિયામાં એના હૉટ અવતારને કારણે ખ્યાતિ મેળવનાર અભિનેત્રી સ્ટાર પ્લસ પર પ્રસારિત બેહનીનમાં મુખ્ય ભૂમિકા ભજવી લાઇમલાઇટમાં આવી હતી.

હવે આ અભિનેત્રીએ પોતાનું ઍપ લૉન્ચ કર્યું છે. એન્ડ્રોઇડ અને iOS એમ બંને વર્ઝનમાં ઉપલબ્ધ ઍપમાં ગેહનાએ ખાસ શૂટ કરેલા એડલ્ટ શોઝ અને વિડિયો જોઈ શકાશે. ગૂગલ પ્લે ઉપરાંત http://onelink.to/bcgrzk પરથી ઍપ ડાઉનલૉડ કરી શકાશે.

જોકે ઍપના અમુક પ્રીમિયમ કન્ટેન્ટ માટે દર્શકોએ પૈસા ચુકવવા પડશે.