આજકાલ બાળ ફિલ્મો બનાવવાનું જોખમ કોઈ નિર્માતા ભાગ્યેજ ઉઠાવતો હોય છે ત્યારે સુભાષ ભાઇસરે તેમની ચિલ્ડ્રન ફિલ્મ હમારે ડૅડી ટૂંક સમયમાં ભારતભરમાં રિલીઝ કરી રહ્યા છે. લેખક-દિગ્દર્શક આર. લાગીશેટ્ટીની ફિલ્મમાં બે બાળકો કેન્દ્રમાં છે. નાનપણમાં માતાને ગુમાવી ચુકેલા બંનેના પિતા વ્યસની બની ચુક્યો હોવાથી તેમની સંભાળ લેનાર કોઈ નથી. જિંદગી જીવવા માટેની તેમની સ્ટ્રગલની લાગણીસભર કથા એટલે હમારે ડૅડી.

ફિલ્મના મુખ્ય કલાકારો છે હર્ષ લાગીશેટ્ટી, આર્યન લાગીશેટ્ટી, ડોલ્ચે મોઝીસ, કાર્તિક સાલેકર, કાર્તિક શેટ્ટી, અનુજા, કાવ્યા સાલેકર, વિરેન તામ્બે, આદિત્ય ગડી, અનુરાગ સિંઘ તથા અન્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here