Tuesday, October 20, 2020

News

૭૭ વરસના અમિતાભે ગેમ શો માટે કર્યું સતત ૧૭ કલાક શૂટિંગ

વિખ્યાત રિયાલિટી ગેમ શો કૌન બનેગા કરોડપતિ ટૂંક સમયમાં એની ૧૨મી સીઝન લઈને આવી રહ્યો છે. શોના હૉસ્ટ અમિતાભ બચ્ચન આજકાલ શોના...

નટુ કાકાએ આશા ભોસલે સાથે પણ ગીત ગાયું છે

તમને નવાઈ લાગશે કે આશા ભોસલે સાથે ગીત ગાનાર આ નટુ કાકા છે કોણ? માત્ર ગુજરાતમાં જ નહીં દેશ-વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત તારક મહેતા કા ઉલ્ટા...

માનસિક બીમારો માટે ફંડ માંગનાર એકતા કપૂર કેમ ટ્રોલ થઈ રહી છે?

બાલાજી ટેલિફિલ્મ્સની માલિક અને ડેલી સૉપ ક્વીન એકતા કપૂર આજકાલ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે. ટ્વીટર પર શેમઑનએકતાકપૂર હૅશટૅગ થઈ રહ્યું...

ટેલિવુડના જાણીતા અભિનેતા સમીર શર્માએ કરી આત્મહત્યા

બૉલિવુડમાં આજકાલ સારાને બદલે ખરાબ ન્યુઝ વધુ સાંભળવા મળે છે. લૉકડાઉન શરૂ થયા બાદ એક ડઝનથી વધુ કલાકાર-કસબીઓ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા. કોઈ...

પાર્થ સમથાન કોરોના પોઝિટિવ : શૂટિંગ રોકવામાં આવ્યું

કસૌટી જિંદગી કીના રીબૂટમાં અનુરાગ બસુની ભૂમિકા ભજનાર જાણીતા ટેલિવિઝન કલાકાર પાર્થ સમથાનનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી ખુદ અભિનેતાએ ટ્વીટર...

નકલી ફેસબુક અકાઉન્ટ બનાવી લોકો પાસે પૈસા માંગનારથી ચેતતા રહેવાનું જણાવતો સુમેધ

આજકાલ સોશિયલ મીડિયા થકી લોકોને છેતરવાનો ધંધો ફૂલીફાલી રહ્યો છે. અમુક ટોળકી નકલી અકાઉન્ટ બનાવી લોકોને લૂંટવાનું કામ કરી રહી છે. ધૂતારાઓએ સેલિબ્રિટીને પણ...

મહાભારતમાં અર્જુનનું પાત્ર ભજવતા ફિરોઝ ખાનને અર્જુન નામ રાખવાનું કોણે કહ્યું?

લૉકડાઉન શરૂ થયા બાદ પ્રસારભારતીએ મેગા સિરિયલો રામાનંદ સાગરની રામાયણ અને બી.આર. ચોપરાની મહાભારતનું ફરી પ્રસારણ કરવાની જાહેરાત કરી. બંને સિરિયલોએ ઇતિહાસનું પુનરાવર્તન કરવાની...

આ વરસે સુનીલ ગાવસકરના જન્મદિનની ઉજવણી નહીં : નિર્માતા મનીષ ગોસ્વામી

નિર્માતા મનીષ ગોસ્વામીના ખાસ મિત્ર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરનો આજે 71મો જન્મદિવસ છે. દર વરસે મનીષ ગોસ્વામી સુનીલ ગાવસકરની વરસગાંઠની...

10 જુલાઈથી મનીષ પૉલ શરૂ કરશે સારેગામાપાનું શૂટિંગ

24 માર્ચથી અમલમાં આવેલા લૉકડાઉને કારણે જાણે દુનિયા થંભી ગઈ. ઑફિસ-મિલ-ફેક્ટરીની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેમેરા પણ થંભી ગયા. જોકે 8 જૂનથી ધીમી ગતિએ અનલૉકની...

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ટીવી સિરિયલના કલાકાર-કસબીઓના બાકી નીકળતા પૈસા ચુકવવાનો આપ્યો આદેશ

કોરોના વાઇરસને પગલે છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા લૉકડાઉનને કારણે અન્ય ઉદ્યોગોની જેમ ટીવી ઇન્ડસ્ટ્રી પણ આર્થિક ભીંસમાં સપડાઈ છે. ટીવી સિરિયલોના...

ક્રાઇમ પેટ્રોલની અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ કરી આત્મહત્યા

ઇન્દોરના બજરંગ નગરમાં રહેતી અને ક્રાઇમ પેટ્રોલ સિરિયલમાં કામ કરતી 25 વર્ષીય અભિનેત્રી ગળે ફાંસો ખાઈ આજે (મંગળવારે) આત્મહત્યા કરી હતી. ઇન્દોર...

સોની સબ લાવી રહ્યું છે કુછ સ્માઇલ હો જાયે… વિથ આલિયા

લૉકડાઉનના કપરા સમયમાં દર્શકોના ચહેરા પર હાસ્ય લાવવા સોની સબ નવો શો લઈને આવી રહી છે. નવા પ્રકારના શોર્ટ ફોર્મેટનો શો કુછ...
- Advertisment -

Most Read

બૉલિવુડનો પ્રતિભાશાળી ફૅશન ડિઝાઇનર-સ્ટાઇલિસ્ટ સુરેશ ગણેશા

બિગ બૉસની ભૂતપૂર્વ સ્પર્ધક જસલીન મથારૂ ફરી ઍક્શનમાં આવી છે. તાજેતરમાં એણે આગામી ફિલ્મ વો મેરી સ્ટુડન્ટ હૈનું શૂટિંગ પૂરૂં કર્યું. ફિલ્મમાં...

કાટેલાલ એન્ડ સન્સ છે બે બહેનોની દાસ્તાન

સોની સબ પર નવેમ્બરથી એક નવો શો આવી રહ્યો છે, કાટેલાલ એન્ડ સન્સ. શોમાં દર્શાવવામાં આવ્યું છે કે સપનાઓ પુરૂષ કે મહિલાઓમાં...

એવું તે શું બન્યું કે ગોલીને બાથરૂમમાં સૂવું પડ્યું?

લૉકડાઉન દરમ્યાન સમગ્ર ભારત હાલાકી ભોગવી રહ્યું હોય તો ગોકુળધામવાસીઓ એમાંથી કેમ બાકાત રહી શકે? હંમેશ હસતા-રમતા રહેતા ગોકુળધામમાં ઉદાસીનો માહોલ છવાયો...