Monday, July 13, 2020

Events

અમદાવાદ ખાતે ઉમંગભેર હેલ્લારોનું ટ્રેલર લૉન્ચ કરાયું

લાંબા અરસાથી યુવાનો જ નહીં, જૂની પેઢીના ગુજરાતીઓ પણ ગુજરાતી ફિલ્મો જ્યાં રિલીઝ થઈ હોય એ થિયેટર પાસેથી પણ પસાર થવામાં શરમ અનુભવતા હતા....

શૂન્યમાંથી સર્જન કરનાર પચાસ મહિલાઓનું મિરલ ફાઉન્ડેશન દ્વારા બહુમાન

જો કોઈ એમ કહેતું હોય કે ગરીબીને કારણે મારી કરિયર બનાવી ન શક્યો તો એના જેવું જુઠાણું બીજું કોઈ ન હોઈ શકે. સફળતા આડે...

આવી રહી છે સસ્પેન્સ થ્રિલર ક્રાઇમ ફિલ્મ : રઘુ સીએનજી

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધીરે પણ મક્કમ પગલે નવ રસની વાર્તાઓ પરથી ફિલ્મો બનવાની શરૂઆત થઈ છે. અત્યાર સુધી માત્ર પ્રેમ-લાગણી જેવા રસ સુધી સીમિત...

મુંબઈમાં ચીલઝડપનું ટ્રેલર લૉન્ચ કરાયું

ગુજરાતી નાટક ચીલઝડપ પરથી બનેલી ફિલ્મ જોવા દર્શકો બેબાકળા બન્યા છે ત્યારે ફિલ્મના સર્જકોએ એનું ટ્રેલર રિલીઝ કર્યું હતું. મુંબઈના અંધેરીમાં આવેલી ભવ્ય રાહેજા...

પ્રેમની પરિભાષા સમજાવતી ફિલ્મ ચાસણી ફિલ્મનો ધમાકેદાર પ્રીમિયર

પ્રેમ, સંબંધ, લગ્નજીવન કેમ જાળવવા કે ટકાવવા એનું જ્ઞાન માત્ર વડીલો પાસે જ હોય એવું નથી. આજની પેઢીના જુવાનિયાઓ પણ આ મામલે સચેત છે અને જીવન કેમ જીવી જાણવું એની તેમને જાણ છે. આ વાત અત્યંત રસપ્રદ રીતે ફિલ્મી પરદે લઈને આવ્યા છે દિગ્દર્શક અભિન્ન-મંથન. મીઠા...

ઢોલિવુડના દિગ્ગજ સર્જક સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પટેલની યાદમાં યોજાયો મારા વતનમાં મારી યાદ કાર્યક્રમ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ સર્જક સ્વર્ગસ્થ ગોવિદભાઇ પટેલની સમૃતિમાં તેમના વતન જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે મારા વતનમાં મારી યાદ નામક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં...

ચોવીસ કલાકમાં કેયુરી શાહે કરી ત્રણવાર જન્મદિનની ઉજવણી

બૉલિવુડના કોઈ કલાકારનો જન્મદિવસ હોય તો દેશભરના ન્યુઝપેપર્સ (એમાં ગુજરાતી છાપા પણ આવી જાય), મેગેઝિન કે ડિજિટલ મીડિયા એના ન્યુઝ પ્રસિદ્ધ કરતા હોય છે....

દિયા ધ વન્ડર ગર્લ – ગુજરાતી રમતવીર પર આધારિત બાયોપિક

દૃઢ નિર્ધાર અને મક્કમ મનોબળ હોય તો કાળા માથાનો માનવી શું નથી કરી શકતો? એવા ઘણા લોકો છે જેમણે અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરી...

ચાલ જીવી લઇએ – શેમ્પેનની છોળ સાથે… ચાલ, સફળતા ઉજવી લઇએ

1 એપ્રિલ એટલે કે લોકોને પ્રેમથી ‘ફૂલ’ બનાવવાનો દિવસ. પરંતુ આ દિવસને કોકોનટ મોશન પિક્ચર્સે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે યાદગાર બનાવી દીધો. અવસર હતો...

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું અભિવાદન

ગુજરાતી ફિલ્મો ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન અને નવું બળ આપતી નવી ફિલ્મ ઉદ્યોગ નીતિ તૈયાર કરીને તેના અમલની શરૂઆત કરવા માટે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ-નાટ્ય જગતના કલાકાર-કસબીઓએ...

ટ્રાન્સમીડિયા ઍવોર્ડ્સમાં શરતો લાગુ અને રેવાની બોલબાલા

ગુજરાતી મનોરંજન જગતના કુંભમેળા સમાન ટ્રાન્સમીડિયા ઍવોર્ડ સમારંભમાં ફિલ્મ-ટીવી અને નાટકની દુનિયાના કલાકાર-કસબીઓ ઉમટી પડ્યા હતા. સતત અઢાર વરસથી આયોજિત થઈ રહેલા ભવ્ય સમારંભના...

9 માર્ચે યોજાઈ રહ્યો છે ગુજરાતી મનોરંજન જગતનો કુંભમેળો

સતત 17 વરસથી ગુજરાતી મનોરંજન જગતને બિરદાવતો રહેલો ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ ઍવોર્ડ અઢારમા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. વરસના હિસાબે ભલે આ વરસે...
- Advertisment -

Most Read

પાર્થ સમથાન કોરોના પોઝિટિવ : શૂટિંગ રોકવામાં આવ્યું

કસૌટી જિંદગી કીના રીબૂટમાં અનુરાગ બસુની ભૂમિકા ભજનાર જાણીતા ટેલિવિઝન કલાકાર પાર્થ સમથાનનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી ખુદ અભિનેતાએ ટ્વીટર...

કેન્સર ઓર એક કલાકારને ભરખી ગયું : મૉડેલ-અભિનેત્રી-ગાયિકા દિવ્યા ચૌક્સેનું નિધન

2020નું વર્ષ બૉલિવુડ માટે જાણે કાળ ચોઘડિયામાં શરૂ થયું હોય એવું લાગી રહ્યુ છે. એક પછી એક બૉલિવુડને આંચકા લાગી રહ્યા છે. ઇરફાન ખાનના...

અમિતાભ-અભિષેક બાદ ઐશ્વર્યા અને આરાધ્યા પણ કોવિડ-19 પોઝિટિવ

શનિવારે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા દેશભરના મહાનાયકના ચાહકોમાં હાયકારો નીકળી ગયો. હજુ ચાહકોને આ સમાચારની કળ વળી નથી ત્યાં...

અનુષ્કા શર્માએ ફૅશન મેગેઝિન માટે કરાવ્યું બૉલ્ડ ફોટોશૂટ

અનુષ્કા શર્માએ ફૅશન મેગેઝિન વૉગ માટે ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં એનો બૉલ્ડ એન્ડ બ્યૂટિફુલ અવતાર જોઈ એના ચાહકો દંગ રહી ગયા છે....