Tuesday, October 20, 2020
Home Album News

News

રવિન્દ્ર સિંહે મ્યુઝિક વિડિયો ઇસ કદર પ્યાર હૈનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું

આર-વિઝનના મેનેજિંગ ડિરેક્ટર રવિન્દ્ર સિંહે મ્યુઝિક વિડિયો ઇસ કદર પ્યાર હૈનું પહેલું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કર્યું હતું. આલ્બમમાં ટિકટૉક સ્ટાર યાદીત આચાર્ય અને રિયા કિશનચંદાની...

અર્થ ડે નિમિત્તે ગ્રેમી અવોર્ડ વિજેતા ગ્લોબલ ઑનલાઇન કન્સર્ટમાં થશે સામેલ

ક્રિએટર્સ અને એન્ટરટેઇન્મેન્ટ પ્રોફેશનલ્સની સોશિયલ અને પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ વન પેજ સ્પૉટલાઇટ, અર્થ ડે એટલે કે 22 એપ્રિલે 60 મિનિટના ઑનલાઇન કન્સર્ટનું આયોજન કરી...

કોરોના સામે લડત ચલાવતા ગુજરાતી ગાયકો

હિન્દી ગાયકોની જેમ ગુજરાતી ગાયકો પણ કોરોના વાઇરસ સામેની લડતમાં પોતાની રીતે ફાળો આપી રહ્યા છે. કીર્તિદાન ગઢવીથી લઈ હિતેશ રાવલ સુધીના ગાયક કલાકારોએ...

ફિલહાલનું અનપ્લગ્ડ વર્ઝન નૂપુર સેનનની અવાજમાં થયું રિલીઝ

૨૦૧૯ના સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક જેણે સૌના દિલ જીતી લીધા એ છે અક્ષય કુમાર અને નૂપુર સેનનનું ફિલહાલ સૉંગ. પંજાબી સેન્સેશન બી. પ્રાકે ગાયેલું...

વેલેન્ટાઇન નિમિત્તે કીર્તિદાન ગઢવી અને પ્રિયા સરૈયા લાવ્યા છે અનોખું લવ સોંગ “સાઈબો રે”

વેલેન્ટાઇન ડેને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ એક એવો દિવસ છે જેમાં માત્ર પ્રેમની જ  પરિભાષા બોલાતી હોય છે. વેલેન્ટાઇન ડે નિમિત્તે હિન્દી...

દીકરી વિદાયનું ભાવવાહી ગીત ‘વિદાય’

દીકરીનાં લગ્ન પ્રસંગ હોય ત્યારે મા-બાપના હૈયામાં આનંદ સમાતો નથી, પણ જ્યારે એ દીકરીની વિદાયની ઘડી આવે ત્યારે પરિવારના તમામ સભ્યો માટે એનાથી વસમી...

પૉપ સિંગલ હર્મોસાથી આસ્થા ગિલની 2020માં ધમાકેદાર શરૂઆત

ગઈ સીઝનમાં નાગિન જેવું સુપરહિટ પૉપ સોંગ આપ્યા બાદ આસ્થા ગિલે ડી સોલ્ડર્સના સહયોગમાં એક નવું મજેદાર પેપ્પી ડાન્સ નંબર હર્મોસા લઈને આવી છે....

ગરબાપ્રેમીઓ માટે મરાઠી મુલગી સાવની રવિન્દ્રના ગુજરાતી ગરબા

ભારતની વિવધિ ભાષામાં ગીતો ગાઈ ચુકેલી સાવની રવિન્દ્ર હવે નવરાત્રિ નિમિત્તે એના ચાહકો માટે ખાસ ગુજરાતી ગરબા લઈને આવી છે. મરાઠી ઉપરાંત હિન્દી, તમિલ,...

ટૂંક સમયમાં રિલીઝ થશે અક્ષયકુમારનો પહેલો મ્યુઝિક વિડિયો

બૉલિવુડનો સુપરસ્ટાર અક્ષયકુમાર ટૂંક સમયમાં એનો પહેલો મ્યુઝિક વિડિયો લઈને આવી રહ્યો છે. આલબમનું નામ છે ફિલહાલ. પરંતુ ખાસ વાત એ છે કે એમાં...

હવે મ્યુઝિક વિડિયોમાં પોતાનો જલવો દર્શાવશે અરલીન ઉપાસના

રૅમ્પ પર મચલતી, દર્શકોને દીવાના કરી દેતી ભૂતપૂર્વ મિસ કોલકાતા હવે એક રોમાન્ટિક મ્યુઝિક વિડિયોમાં એકદમ નવા અંદાજમાં પોતાની અદા દર્શાવી રહી છે. રૅમ્પની...

રેડ રિબનના ત્રણ સિંગલ સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી

વેલેન્ટાઇન ડેને યાદગાર બનાવવા રેડ રિબન દ્વારા ત્રણ રોમાન્ટિક સોંગ રિલીઝ કરાયા છે. પહેલું ગીત યે દિલ દીવાના, માને ના અનુરાધા પૌડવાલના સ્વરમાં છે....

પહેલીવાર આશા ભોસલેએ કચ્છીમાં ઓધવરામ બાપાનું ભજન ગાયું

ગુજરાતી સહિત દેશની તમામ ભાષામાં ગીતો ગાઈ ચુકેલાં અગ્રણી પાર્શ્વગાયિકા આશા ભોસલેએ ગુજરાતના જ ખમીરવંતા પ્રદેશ કચ્છના પ્રાતઃસ્મરણીય ઓધવરામજી બાપાનું એક ભજન ગાયું છે....
- Advertisment -

Most Read

બૉલિવુડનો પ્રતિભાશાળી ફૅશન ડિઝાઇનર-સ્ટાઇલિસ્ટ સુરેશ ગણેશા

બિગ બૉસની ભૂતપૂર્વ સ્પર્ધક જસલીન મથારૂ ફરી ઍક્શનમાં આવી છે. તાજેતરમાં એણે આગામી ફિલ્મ વો મેરી સ્ટુડન્ટ હૈનું શૂટિંગ પૂરૂં કર્યું. ફિલ્મમાં...

કાટેલાલ એન્ડ સન્સ છે બે બહેનોની દાસ્તાન

સોની સબ પર નવેમ્બરથી એક નવો શો આવી રહ્યો છે, કાટેલાલ એન્ડ સન્સ. શોમાં દર્શાવવામાં આવ્યું છે કે સપનાઓ પુરૂષ કે મહિલાઓમાં...

એવું તે શું બન્યું કે ગોલીને બાથરૂમમાં સૂવું પડ્યું?

લૉકડાઉન દરમ્યાન સમગ્ર ભારત હાલાકી ભોગવી રહ્યું હોય તો ગોકુળધામવાસીઓ એમાંથી કેમ બાકાત રહી શકે? હંમેશ હસતા-રમતા રહેતા ગોકુળધામમાં ઉદાસીનો માહોલ છવાયો...