લેજન્ડરી ગાયિકા આશા ભોસલેએ પરિવારજનો અને પ્રશંસકો સાથે દુબઈમાં એના ૮૬મા જન્મદિનની ઉજવણી કરી હતી. જન્મદિવસે તેમની ઇચ્છા અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે, હું ઇચ્છું છું કે દુનિયાના તમામ ગરીબો અમિર બને.