એમેઝોનની આગામી વેબ સિરીઝ સ્કલ્સ એન્ડ રોઝીસમાં ફરી એવિલ ટ્વિન્સ રઘુ-રાજીવની જાડી શો હૉસ્ટ કરતી જોવા મળશે. સ્કલ્સ એન્ડ રોઝીસ પ્રેમ અને અસ્તિત્વ પર આધારિત બોલ્ડ અને એડવેન્ચરથી ભરપુર અનોખો યુથ રિયાલિટી શો ફોર્મેટ છે. એમાં પ્રેમ, વિશ્વાસ, અસ્તિત્વ અને ધોખાખડીને કેમ પરખવું એની વાત છે. આ સ્પર્ધકોને વી (પ્રેમ) અને મી (પોતાની જાત)માંથી એકને પસંદ કરવાનું દબાણ બનાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here